SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મતા, શ્રીમત્તા અને ઊર્જિતતા સચિત છે, તે બને તેટલા વિશાળવર્ગને હસ્તગત કરવી જોઈએ, અને તે માટેનું સૌથી વધુ ઉત્તરદાયિત્વ તેમનું જ છે, જેઓ પોતે સસ્કૃતનિષ્ઠ, સરફતભક્ત કે સંસ્કૃતસેવક હેવાનું અતરથી માને છે આપણે સૌ મળીને શ્રદ્ધા અને ખતથી આ કાર્યભાર ઉઠાવી લઈશું એવા વિશ્વાસ સાથે હુ મારુ વક્તવ્ય પુરુ કરુ છુ * + તા ૨૬, ૨૭, ૨૮ ઓકટેબરના દિવસોમાં અમદાવાદમાં ભરાયેલી સંસકૃત પરિષદના પ્રમુખ સ્થાનેથી રક્ત કરેલ વક્તવ્ય.
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy