________________
તરંગલોલા
૧૫૩
પવિત્ર પુરુષો વડે દેવતાઓની મોટ પાયા પર પૂજા કરવામાં, એટલે જ્યાં વંદનમાળાઓ લટકાવવામાં આવી છે અને કાર પર કમળવાળા ઝળહળતા કળશ મૂક્યા છે તેવા અને કરતા કેટથી ભતા તે મહાલયમા, પૂરા થયેલા મનોરથને કારણે પ્રસન્ન એવા મારા પ્રિયતમે પ્રવેશ કર્યો અને અમે બંને ત્યાં ઊતર્યા (૧૨૧–૧રર૦) પછી, કલા અપરાધને લીધે લજજા પ્રકટ કરતી એવી મેં પણ લેકની ભારે ભીડવાળા શ્વસુરગ્રહના વિશાળ ને સુર પ્રાગણમાં પ્રવેશ કર્યો. (૧રર૧).
સ્વાગત અને પુનર્મિલન
ત્યા ઘરના બધા માણસોની સાથે આવીને શ્રેષ્ઠી સાર્થવાહની સાથે ઊંચા આસન પર બેઠેલા હના (૧૨૨૨). એટલે અમને જોઈ રહેલા, સાક્ષાત દેવ સમા એ વડીલના ચરણકમળમાં અમે હાંફળાફાંફળા નમી પડવા (૧૨૨૩) તેમણે અમને આલિંગન દીધું, અમારાં મસ્તક સૂયાં, અને આંસુન ગાતી અને તે વેળા અમને ક્યાંય સુધી તેઓ જતા રહ્યા (૨૪) પછી મારાં સાસુજીના પગમાં અને પડ્યાં. અઢળક અ સુ સારતા, પાને મૂકતાં તે અમને ભેટવાં. (૧૨૨૫) તે પછી હું વિનયથી મસ્તક નમાવીને અનુક્રમે, આસુભરી આંખેવાળા મારા ભાઈઓના ચરણમાં પર્ડ (૧રર ૬). બીજા સૌ લોકોને પણ અમે હાથ જોડીને બોલાવ્યા, તથા સૌ પરિચારિકવર્ગ અમારા પગે પડયો. (૧રર૭). ધાત્રી અને સારસિકાએ, રોકી રાખેલા આંસુને વહેવા દીધા–વેલ પરથી ઝાકળબિ દુ ખ તેમ તે ખરી રહ્યા. (૧૨૨૮) પછી શ્રેષ્ઠી અને સાર્થવાહને માટે મો ધોવા ગજમુખના આકારવાળી સેનાની ઝારીબા જળ લાવવામાં આવ્યુ (૧૨૨૯).
હે ગૃહરવામિની, રવસ્થ થઈને ત્યાં અમે બેઠા એટલે અમારા સૌ બાધએ કહલથી અમારા પૂર્વભવ વિશે પૂછ્યું. (૧૨૩૦). તેમને મારા પતિએ ચાવાક તરીકે અમારા સુ દર ભવ, મરણથી થયેલે વિયેગ, ચિત્રના આલેખન દ્વારા સમાગમ, ઘરમાંથી નાસી જવું, નૌકામાં બેસીને રવાના થવું, નૌકામાથી કાઠે ઊતરવું, ચોર દ્વારા અપહરણ, ચાર પલ્લામાં પ્રાણસ કટ, ત્યાંથી ચેરની દેખભાળ નીચે પલાયન થવું, જ ગલમાંથી બહાર ને કળવું, ક્રમશ: વસતિમાં પ્રવેશ અને કુમાષહસ્તી સાથે મિલન-એમ બધુ જે પ્રમાણે અનુભવ્યુ હતુ તે પ્રમાણે કહી બતાવ્યું. (૧૨૩૧-૧૨૩૪). આયપુત્રે કહેલું કે અમારુ વૃત્તાંત સાંભળીને અમારા બંને પક્ષોએ શાકથી સહન કર્યું. (૧૨૩૫).