SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વત્સલ-ક્ષમામૂતિ શ્રીકૃષણ ર૦, શ્રી બે હાથથી ભીમસેનને ખસેડી દઈને તેની લોખંડની મૂર્તિને ધૃતરાષ્ટ્રની બાથમાં હડસેલી મૂકી એ મૂર્તિને જ સાચો ભીમસેન માનીને, સહજાર હાથી જેવા બલવાન વૃત રાટે બાથમાં ભીસીને તેને ભાગી નાખી છે અને પછી લેડી ઓકતો ઓકતો બેય પર પટકા!* સ જ એને શાંત પાડો, થોડી વારે એને ક્રોધ કરી ગયો, ત્યારે એ “ઓ મારા ભીમ !' એમ પિક મુકીને #દ કરવા લાગે ' (૧૧-૧૧-૧ થી ૨) વૃતરાષ્ટ્રને ક્રોધ ઊતરી ગયેલે જેઈને નરશ્રેષ્ઠ શ્રીકૃણે એને પષ્ટ શબ્દોથી આશ્વાસન આપવા માંડવું : “રાજા ધૃતરાષ્ટ્ર ! શોક ન કરશો તમે આ ભીમનો વધ કર્યો નથી. તમે તે એની લોઢાની પ્રતિમાને નાશ કર્યો છે. ભરતશ્રેષ્ઠ! તમને કોધવશ થયેલા જોઈને, (જાણે કે) યમરાજની દાઢમાં સપડાયેલા ભીમને મે બે ચી લીધો હતો રાજશાર્દૂલ ' માબાહ ! તમે અતુલ બળશાળી છે. તમારા બાહુઓની ભી સને કે સહન કરી શકે એમ છે જેમ યમરાજને ભેટ થયા પછી કોઈ પણ પ્રાણી છાનું છુટી શકે નહિ, એમ તમારી બાથમા સપડાયા પછી કોઈ પણ પ્રાગી જીવી શકે નહિ, તેથી તમારા પુત્રે (દુર્યોધને, તાલીમ લેવા માટે) ભીમની લેહપ્રનિમાં ઘડાવી હતી તેને જ કૌરવ્ય! મે તમારી આગળ ધકેલી દીધી હતી ! પુત્રશોકના સંતાપને લીધે તમારું મન ધર્મથી ચળી ગયું. રાજે! તેથી જ તમે ભીમને હણવાનું ઈ ક્યુ પણ રાજન! તમને એ ઘટતુ નથી. કારણું કે તમે વૃકોદરને મારી નાખશો તો પણ તમારા પુત્રો કઈ રીતે જીવતા થવાના નથી માટે અમે સમર્થ એવા આપ સાથે જે વર્તાવ કર્યો છે તે બધાં કાર્યોને અનુમતિ આપે અને મનને શોકાતુર કરી નહિ. તમામ માર્મિક માનૈ લ ઉતા કનુભવ નણર્ય મા ૨ બા મન. કૃયાઃ II” (૧૧-૧૧-૨૨થી ૩૦). અંધ ધૃતરાષ્ટ્ર જોયું કે પોલ પકડાઈ ગયું છે એણે ભીમના મૃત્યુને મિયા રોક મૂકી દીધા. કોગળા કર્યા હાથ–મે ધેયા. ત્યાર બાદ મધુસૂદન શ્રીકૃષ્ણ અને ધીરજ રાખવા માટે પુન કહ્યું “રાજન ! તમે વેદ અને વિવિધ શાનું અધ્યયન કર્યું છે. તમે પુરાણે સાંભળ્યાં છે સ પૂર્ણ રાજધર્મો સાભળ્યા છે. એમ તમે વિદ્વાન અને મહાપ્રાણ છે અને પાંડવોને બળ તથા શૌર્યમાં અદકા જાખતા હતાં છતાં કૌરવ! તમે તમારી અને ભીષ્મ, દ્રો, વિદુર, ગાધારી વગેરેની) સલાહ માની નહિ ક જે સ્થિતપ્રજ્ઞ રાજા પોતાના દેશને અને 4 “દસ હજા૨ હાથીના બળવાળા' અર્થાત અતીવ બલવાન ધ્રુતરાષ્ટ્ર આટલી ળ વયે પણ ભીમની લોખ ડની મતિને કેવળ બાહુબળથી જ તોડી નાખી એવુ વર્ણન, અસંત જ વેરભાવના અને તેમાથી પ્રજળતા કીધશોકની ઉcકટતા બતાવવા માટે મહાભારતના કવિને કર્યું છેય એમ લાગે છે છતરાણે કોઈ અન્ય રીત ભીમના વધ કરવાની ત્રવર્ડ કરી છે, જેને શ્રીકૃષ્ણ નિષ્ફળ કરેલી । तत एनमुपातिष्ठशौचार्थ परिचारकाः । कृतशौच पुन चैन प्रोवाच मधुसूदनः ॥ ११-१२-१. राजन्नधीता वेदास्ले शास्राणि विविधानि च । श्रतानि च पुराणानि राजधर्माश्च केवला. ॥ ११-१२-२ एवं विद्वान्महाप्राज्ञ नाकार्विचनं तदा । જવાનીયાજ્ઞાન શી રૌત્ર II 11-૧૨-.
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy