________________
૨૬
ઉપેન્દ્રરાય જ, સાંડેસરા થી હેમી પ્રજ્વલિત કર્યો અને પછી પત ગિયાની જેમ તેમાં ઝપલાવીને કેશવરૂપી અગ્નિજવાળાથી બળી મૂઆ તેને શોક કરવો યોગ્ય નથી માટે દૌર્ય રાખે અને બુદ્ધિથી મયુને નાશ કરો' (૧૧-૧- થી ૩૬)
એ પછી વિરે ધૃતરાષ્ટ્રને અમૃતસમાં આહલાદક વચનેથી આશ્વાસન આપ્યું છે (“સ્ત્રી પર્વ એ. રથી) અને પુત્રશોકાભિસતત પુત્ર ધૃતરાષ્ટ્રને (પ્રાણીમાત્રના પિતા સમ) પિતા વેદવ્યાસે પણ પુત્રશોકના ભડભડતા હુતાશનને પ્રજ્ઞા અર્થાત્ સદ્દબુદ્ધિરૂપી જળથી વાત કરવાને અનુરોધ કરી સાત્વન આપ્યું (સ્ત્રી પર્વ” ગ ૮)
સ જય, વિદુર, વેદવ્યાસ વગેરેની સાન્તનવાણીથી કઈક સ્થિરચિત્ત થયેલા ધૃતરાષ્ટ્ર સમરભૂમિ પર જવા વિચાર્યું અને તે માટે ગાધારી, કુન્તી આદિ સ્ત્રીઓને તેડાવી આ શકાફલ અને તેથી બેગ વા સ્ત્રી સાથે ધૃતરાષ્ટ્ર રણભૂમિ ઉપર જતા હતા ત્યારે હસ્તિનાપુરમાં અભૂતપૂર્વ શોકમય વાતાવરણ સર્જાયુ (સ્ત્રી પર્વ” a ૯)રણભૂમિ ઉપર જતાં માર્ગમા નિશાયુદ્ધમાં પાડવસેનાની કતલ કરી નાસી જતા કૃપાચાર્ય, અશ્વત્થામા અને કૃતવર્મા મળ્યા તેમાથી કૃપાચાર્યું પ્રથમ ધૃતરાષ્ટ્રને ધીરજ ધરવા બે શબ્દો કથા, પછી દેવી ગાવાગીને ઉદ્દેશીને કહ્યું “તમારા પુત્ર યુદ્ધ માં પીઠ બતાવ્યા વિના શથી મૃત્યુ પામ્યા હોઈ સ્વર્ગે ગયા છે, માટે શોક ન કરશે. વળી અમે ઊી ઘતી પાડવસેનાને, પાચાલને અને બે પદીના પુત્રોને કાપી નાખીને વૈર લીધું છે, માટે ધીરજ ધરજે, ઈત્યાદિ.” પછી પાડવોના ડરથી અલગ અલગ ત્રણ ૨ ને તે ત્રણે નાશી છૂટા. (જેમાથી અશ્વથામાને શોધી કાઢીને પાંડવોએ પ્રમાતમાં જ હરાવ્ય ) ("સ્ત્રી પર્વ', J. ૧૦)
ધૃતરાષ્ટ્ર સમરાંગણ તરફ જઈ રહ્યા છે એવું સા મળ્યું એટલે ધર્મરાજા, પાડવ ભાઇએને લઈને તેમને મળવા ઊપડયા તેમની સાથે શ્રીકૃષ્ણ, સાત્યકિ, યુયુસુ, શોકાકુલ દ્રૌપદી અને પાંચાલ રાજાઓની રાણીઓ પણ ગયાં. યુધિષ્ઠિર ગંગાતીરે પહોચ્યા ત્યાં શું જોયું – ટીંટડીની પેઠે કયું વિલાપ કરીને રડાકૂટ કરતી હજારો સ્ત્રીઓ ! યુધિષ્ઠિરને જોતાં જ એ સ્ત્રીએ તેમને વીટળાઈ વળી, અને મમભેદી વચન સંભળાવવા લાગી. “ક્યાં ધમરાજની ધમાતા અને કથા તેમની અત્યારની કૂરતા? એમણે તો પિતા, ભાઈઓ, ગુરુઓ, પુત્રો અને મિત્રોને પણ વધ કરી નાખ્યો ! દ્રોણ, ભીષ્મ અને જયદ્રથને મારી ન ખાવીને તમને ટાઢક વળી ને ? પિતાઓ, ભાઈઓ, દુધર્ષ અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રોને તમે હવે જોઈ શકવાના નથી, તે પછી તમારે રાજ્ય કેને માટે કરવું છે—આમ કકળતી સ્ત્રીએના ઘેરામાંથી નીકળીને યુધિષ્ઠિર તથા પાંડવો ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા. શેકાત ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને કમને ભેટવો, (મે ઉપરનું) સાન્ડ્રન આપ્યું અને પછી એના મનમાં ભીમસેન રૂપી વનને ક્રોધાગ્નિથી બાળી નાખવાની ઈચ્છા ઉદ્દભવી એને દેખાવ ભડભડાટ બળતા અગ્નિ જેવો થઈ ગયો. મહાપ્રાજ્ઞ શ્રીકૃષ્ણ એને આ અશુભ સંકલ્પ પ્રથમથી જ પામી ગયેતા એટલે તેમણે તો ભીમસેનની ભેખડની મૂર્તિ ભગાવી રાખી હતી અને ધર્મરાજાની પછી જ્યારે ભીમ ધૃતરાષ્ટ્રને મળવા ગયો ત્યારે ૪ વિદુરના આશ્વાસન વકતવ્યમાં જગતસરના લગભગ સર્વ મુખ્ય ધર્મસંપ્રદાયાતું ઊંદથી કરણું
કરનાર વિખ્યાત “મધુબિંદુ દષ્ટાંત આપે છે. “જીપ ૫, ૬ વિશેષ માહિતી અને વિવરણ માટે જુઓ “ભારત-રત્ન” બીજી આવૃત્તિ, પૃ. ૩૬૨થી ૧૭.