________________
શ્રી કાલિકાચાર્યના નામવાળે પ્રતિષ્ઠાલેખ અને સોપારાનગરમાં શ્રી વજસ્વામિશિષ્ય (વસેનસૂરિ)ને નામવાળા પ્રતિષ્ઠાલેખને નામનિર્દેશ ઐતિહાસિક દષ્ટિએ રસપ્રદ છે.
અને ગ્રંથકાર આચાર્ય ભગવંતે બિંબપ્રતિષ્ઠા આચાચે જ કરવી જોઈએ, એ પ્રતિજ્ઞા સાથે વિસ્તૃત અનુમાનપ્રયોગને ઉપવાસ કરીને એનું સમર્થન કર્યું છે. રાઉલવેલ : રેડા. ઈ. સ. ૧૨મે શૈકે. સં. હરિવલ્લભ ભાયાણી
મધ્યપ્રદેશ(ધાર)માંથી પ્રાપ્ત અને મુંબઈમાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં અત્યારે સચવાયેલ એક શિલા ઉપર કોતરાયેલું આ એક કાવ્ય છે. એની ભાષા અપભ્રંશની ઉત્તરકાલીન અને અર્વાચીન ભારતીય–આય ભાષાના આરંભકાળની છે. પાંચ પ્રદેશની તરુણીઓનું–તે તે પ્રદેશની ભાષાઓની અને પહેરવેશની ડીક લાક્ષણિકતાઓ સાથેનું નખશિખ-વર્ણન એને વિષય છે. રિફનેમિચરિયું (હરિવંશપુરાણુ) : સ્વયંભૂદેવ. ઈ. સ.ને નવમે શૈકે.
સં. રામસિંહ તેમર ભાષા અપભ્રંશ. શ્લેક પ્રમાણુ ૧૮૦૦૦ (૧૧૨ સંધિ).
પૂના, જયપુર અને વિશ્વભારતીની હસ્તપ્રતોના આધારે પાઠસંપાદન. બીજો કાંડ કુરકાંડ આ વર્ષે જ પ્રકાશિત થયા છે. પહેલે કાંડ યાદવકાંડ એકાદ માસમાં પ્રકાશિત થશે. ત્રીજા કાંડ યુદ્ધકાંડનું મુદ્રણકાર્ય ચાલુ છે. વસુદેવહિડી (મધ્યમ ખંડ) (ભાગ બીજો) ધમસેનગણિ, આશરે ઈ. સ.ને ઉમે શૈકે.
સં. રમણિકભાઈ શાહ શતપદી : મહેન્દ્રસૂરિ. ઈ. સ. ૧૨૩૮. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા
ભાષા. સંસ્કૃત-પ્રાકૃત. શાંતિનાથચરિત્ર: માણિક્યચંદ્રસૂરિ. ઈ. સ. ૧૨૨૦. સં. સાધ્વી હેમગુણાશ્રી,
સાવી દિવ્યગુણાશ્રી. - રાજગચ્છીય માણિજ્યચંદ્રસૂરિએ ભિન્નમાલવંશીય શ્રેષ્ઠી દેહડની પ્રાર્થનાથી રચના કરી. ભાષા સંસ્કૃત, આઠ સર્ગ. શ્લેકપ્રમાણુ પપ૭૪. શાંતિનાથના બાર ભવન વૃત્તાન્ત. હસ્તપ્રત (૧) ડહેલાને જૈન ઉપાશ્રય. (૨) વીરબાઈ પાઠશાળા ભડાર (પાલીતાણા), () હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર (પાટણ) વગેરે. સુગમ લઘુટીકાની રચના સાથે મૂળકૃતિનું સંપાદન. શ્રાવકધર્મવિધિપ્રકરણ (વૃત્તિ સાથે ): જિનેશ્વરસૂરિ. ઈ. સ. ૧૨૫૭. વૃત્તિકાર વાચક લક્ષ્મીતિલક. ઈ. સ. ૧૨૬૧. સં. મુનિ પ્રશમચંદ્રવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org