SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત પંચ તીર્થમાલા–સ્તવન સંગ્રાહક–શ્રીયુત મણિલાલ કેશરીચંદ રાધનપુરવાળા 1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુંડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણરૂખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે જે ના આવે આદિ તે આદિ છણંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણઈ છે ૨ | ૨ દીઓદ્ર તીર્થ કે એ દીઠા દીઓદ્રમંડણે એ, મીઠો એ મીઠે અમીઅ સમાન કે; શાંતી છણેસર સેલ એ, સહઈ એ સોહિં સોવનવાન કે. | ૩ | દીઠેએ દીઠા દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીદ્ર ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરીઅ માયા સરણ આયા, પારે જણે રાખીઓ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીઓ છે ૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલ એ, શિવાદેવી શિવાદેવી તણો મલ્લાર કે | ૫ | ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિણે ચિત્ત મિઠી દયા દીઠી વાણુ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી છે ૬ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy