SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬૪ ] ઈડર ૯૧ જ્ઞાનભંડાર માણસા ૯૨ પૂવિજય લાયબ્રેરી શ્રી જૈન સત્ય પ્રકાશ આલીમેરા ૯૩ ક્ષમાસાગરજી ક્ષાસ્ત્ર સંગ્રહ ( ૫. ક્ષમાસાગરજીને ) મારવાડ મેવાડ-યુતપ્રાંત વગેરે કુશળગઢ ૯૩ શ્રીપૂજ્ય નૃપચંદ્રજી તે ભાંડાર જયપુર ૯૪ પુણ્યશ્રીના જ્ઞાનભંડાર બિકાનેર ૯૫ જિનદત્તસૂરિજી જ્ઞાનભ’ડાર ( આચાર્ય કૃપાચદ્રસૂરિજીને ) જેસલમેર સાજત ૯૭ મહાવીર લાયબ્રેરી Jain Education international ( ૪ આગરા ૯૮ વિજયધ લક્ષ્મી જ્ઞાનમદિર ( આચાર્ય વિજયધસૂરિજીના ) ૯૯ વીરવિજય લાયબ્રેરી ( ઉપાધ્યાય વીરવિજયજીના સ્માાથે ) પુના ( મહારાષ્ટ્ર ) ૧૦૦ ભંડારકર ઇન્સ્ટીટયુટ ૧૦૧ જૈન આત્માનંદ પુરતકાલય અમૃતસર ( પંજાબ ) ૧૦૨ આત્માનંદ જૈન લાયબ્રેરી ( આત્મારામજી મહારાજને સંગ્રહ ) કલકત્તા ( મ’ગાળ ) ૧૦૩ ગુલાબકુમારી પુસ્તકાલય ( પુરચંદજી નાહરનું ) ૧૦૪ મણિવિજયશાસ્ત્ર સંગ્રહ (મુનિર્માણુવિજયજીને) ૯૬ નાનભંડાર આ પ્રમાણે અહીં સા ઉપરાંત જ્ઞાનભંડારનાં નામાના નિર્દેષ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા હજુ કેટલાક ભંડારાનાં નામેા ઉપલબ્ધ કરવા જરૂર બાકી રહી ગયાં હશે. તેમજ અહી આપેલાં નામેામાં પણ કંઈક ફેરફાર રહી ગયા હશે. જે ભાઇઓના જાણુવામાં આ આવે તે તેની સૂચના આપી આભારી કરે. આ ગામે સિવાયનાં-આમેદ, આહાર, એરણપુરા, કેટા, કેાડામ, માંડવી, ખાજપુરા, કૈયલ, આદરજ, મેરડા, સમઉ, દહેગામ, વડનગર, ખેરાલુ, ઉમના, મ્હેસાણા, સરદારપુર, આજોલ, મહુડી, એકલારા, ટીટાઇ, પેથાપુર, પાલનપુર, થરાદ, ટુવા, ધેલેરા, કાઠ, ગીરમથા, વહેલાર, વળાદ, માંડળ, પાટડી, રામપુરા, કુકવાવ, સીતાપુર, એરાણુ, મહુધા, પાદરા, મયાગમ, ગોધરા, વેજલપુર, અેટા ઉદેપુર વગેરે ગામેામાં પણ કંઇને કંઇ પુસ્તકો મળી શકે એમ છે. આ સ્થળે એક વાતને ખાસ ઉલ્લેખ કરવા જરૂરી છે. આપણે ત્યાં અનેક જ્ઞાનભંડારમાં ઘણાં પુસ્તકો હાવા છતાં એનું પદ્ધતિસરનુ લીસ્ટ નહીં હોવાથી સરળતા પૂર્ણાંક તેના લાભ લઇ શકાતા નથી. તે। આ માટે જરૂર ઘટતુ કરવુ' જોઇએ. અંતમાં જે જે સ્થાનામાં ભંડાર સ્થાપવાની ઇચ્છા ધરાવતા હાય તેએએ અમેને જણાવવું જેથી તે સંબંધી યાગ્ય પ્રાધ થઈ શકશે. વળી જે જે સંગ્રહેા છુટથી દરેકના વાચન માટે ખુલ્લા છે તેને કેટલાંક પુસ્તકો ભેટ આપવાની ચેાજના પ અમારી પાસે છે. માટે જે જે ભંડારાને જરૂર હાય તેઓએ પણ અમેને જણાવવા કૃપા કરવી જેથી પુસ્તકા પૂરા પાડી શકાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy