SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ( ૨ ) 66 એ ધેર આવ્યા. એના મુખ ઉપર આજે અપૂર્વ સ્મીત ક્રતું હતું. એને ખાત્રી હતી કે વિજય જરૂર મારા છે! ઘેર આવી રાજવી માતા-પિતાને પગે લાગી તેણે કહ્યુ તમે મારાં સાચાં મા બાપ હો તે આજે જ મને સાધુ થવાની રજા આપે. હું એક માતાના ગર્ભમાં આવ્યા છું. હવે ફરી મારે બીજી વધારે માતાના ગર્ભમાં ન આવવું પડે એમ તમે ઈચ્છતા હ। તા મને અત્યારે જ સાધુ થવાની રજા આપે ! માતા, આ સંસારનાં કારમાં દુ:ખા તમે તે ઘણાં અનુભવ્યાં છે, મેં અનુભવ્યાં નથી પશુ સાંભળ્યાં છે, તે મને એ દુ:ખામાંથી મુક્ત કરવા તમે વાંછતા હૈ। તે હમણાં જ મને સાધુ પદ અપાવેા. પિતાજી, તમે મને કુશળ યુદ્ધ ખેલાડી તરીકે અમર રહેતા જોવા ઈચ્છતા હું તે। આ ખાર્થે શત્રુએ કરતાં આંતર શત્રુઓ, જે ઘણા જબરા અને અજેય મદોન્મત્ત છે તેમને જીતવાના માર્ગે જવાની રજા આપે!! મને ખબર છે કે સંયમ પાળવા કહેવા જેટલે સુલભ નથી. ટાઢ, તડકા અને વર્ષાનાં અનેક કષ્ટ સહન કરવાં પડશે, પશુ એ બધુ રાજીખુશીથી સહન કરી સાચા વીર બનીશ ! માટે મને હમણાં ને હમણાં જ રાજીખુશીથી રજા આપે।. રાજા અને રાણી આ સાંળળી ક્ષણભર તા થંભી જ ગયાં! શું આજ આપણા મેજી અને વિલાસી રાજકુમાર ખધક ! આ તે સાચું છે કે સ્વપ્નું છે! આવી વાત સાંભળવી એમને માટે સ્વભાવિક ન હતી. પણ ધ્રુવટે એ સત્ય એમને સ્વીકારવું પડયું. મેહના આવેશે ક્ષણભર તે તેમને દબાવ્યાં, કિન્તુ એ ક્ષત્રિય હતા! પુત્રની વાત તેમને સાચી લાગી. પુત્રની વીરતા અને ત્યાગ સાંભળી એ ખુશી થયાં. પેાતાનું તે થવાનું હાય તે થાય, પણ પુત્ર ભલે પોતાને જન્મ સુધારતો એમ જાણી રાજીખુશીથી મહેાત્સવ પૂર્ણાંક દીક્ષા અપાવી, જાણે પુત્રના લગ્નત્સવ ઉજવ્યા. હેતાળ માતપિતા સાતખાટના એકના એક પુત્ર ધરબારી મટીને ત્યાગી બન્યા. રાજમહેલ સુના પડયા. ! એ ખધક રાજકુમાર મટી હવે તે ખધક મુનિ બન્યા. જે રાજકુમાર સવામણી તળાઈમાં છત્રપલંગમાં તે તે આજે એક સંથારા ઉપર ભૂશિશયન કરવા લાગ્યું. વિવિધ જાતની વાનગી જમતા તે આજે તપ કરી પારણામાં લુખુસુકું જે મલ્યું તેથી નિર્વાહ કરવા લાગ્યા. જે રાજ મહામૂલાં કપડાં પહેરો, ઋતુ ઋતુનાં જુદાં વસ્ત્રા પહેરતા તે આજે છઠ્ઠું વસ્ત્રો પહેરવા લાગ્યું. રીતે તે પાવિહારી બની સાધુએની સાથે વિચરવા લાગ્યા. એ લુષ્ટપુષ્ટ અને ભરાવદાર દેહ તપ અને આકરા ત્યાગી સુકાઇ જઇ ધીમે ધીમે માત્ર હાડકાં દેખાવા લાગ્યાં. છતાં બ્રહ્મચર્ય અને તપના આ [ ૧૪ પ્રભાવે તેના મુખ ઉપર કોઈ અપૂર્વ ન્યાતિ ઝળહળતી હતી. એની ચાલમાં હવે પહેલાંને શરીસિંહને મદ નથી. અત્યારે તે એ ચાો છે ત્યારે એના શરીરનાં હાડકાં ખડખડે છે, એ પચર્સામતિ પૂર્ણાંક ચાલે છે. (૩) એક વાર એ ત્યાગમૂતિ વિહાર કરતા કરતા પોતાની અેનના સાસરાના નગરમાં જઈ ચઢયા. એમને ન્હોતી ઈચ્છા વ્હેનને મલવાની કે ન્હાતી ઇચ્છા વ્હેનને ઘેર પણ બન્યું એમ કે રાજા અને રાણી મ્મુલના ઝરૂખામાં બેસી સામેની કુદરત જવાની ! નીહાળતાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy