SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સાથીઓ સાથે તે રાજગૃહીમાં જંબૂવામીના ઘરમાં જ ચોરી કરવા ગયે. તે વખતે જ બૂકુમાર પિતાની સ્ત્રીઓને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશની અસર પ્રભવ અને તેના ચાર -સાથીદારે ઉપર પણ થઈ. પરિણામે તે બધાએ પિતા અધમ ધધે ડીને જબૂસ્વામી સાથે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.૪ દીક્ષા વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. તેમણે ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું. પિતાની પાટને યોગ્ય પુરૂષની તપાસ કરતાં તેમને કોઈ પણ ચોગ્ય પુરૂષ નહીં મળી આવતાં તેમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યું. તેમાં તેમણે જણાવ્યું કે-ટ્યભવભટ્ટ જે તે વખતે બ્રાહ્મ ગ ગુરૂ પાસે યજ્ઞ કરાવી રહ્યો છે તે પિતાની પાટને યોગ્ય છે. આથી પોતાના બે શિષ્યને તેની પાસે મોકલી “૩ કદમદા થઈ તરવૈ ન જ્ઞાતે રમ્' કહેવરાવી તેને ઉપદે-કે હિસાથી કાંઈ જ લાભ નહીં થાય. આથી શયભવે છે તેના બ્રાહ્મણ ગુરૂ પાસે જઈ, તલવાર કાઢી પૂછ્યું, “મહારાજ, આમાં સત્ય શું છે તે કહે !' બીકના માર્યા ગુરૂએ તરત જણાવ્યું કે આ યાસ્તંભ નીચે શાંતિનાથની પ્રતિમા છે. અને તેના પ્રભાવથી યજ્ઞ મહિમા ફેલાવે છે. પછી એ જિનમૂર્તિ બહાર કાઢી, તેના દર્શનથી પતબંધ પામી શખ્ય ભવ ભટ્ટ : ભવામી પાસે દીક્ષા લીધી. શર્થભવ ભટ્ટને યોગ્ય જાણી પ્રભવસ્વામીએ શાસનધુરા તેમના હાથમાં સંપી. અને અનુક્રમે વીર નિ સં૦ ૫માં ૮૫ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. * ભવસ્વામી-સૂરિ તેમનાં માતા-પિતાનું નામ મેથી મળતું. તેઓ જાતે યજુર્વેદી બ્રાહ્મણ હતા. તેમનું ગોત્ર વક્ષસ હતું એક વખત તેઓ રાજગૃહીમાં યજ્ઞ કરાવતા હતા ત્યાંથી પ્રભવસ્વ મીએ તેમને પ્રતિબવ પબડી દીક્ષા આપી. જ્યારે તેમણે દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી. થોડા સમયે તેણે એક પુત્રને જન્મ આપ્યું. આ પુત્રે પણ બાલ્યાવર માં જ પિતા પાસે દીક્ષા લીધી તેનું નામ નક મુનિ રાખવામાં આવ્યું. દીક્ષા પછી ય રે * જબુવાન અને પ્રભવસ્વામી વગેરે પ૨૭ જણાએ એકી સાથે દીક્ષા લીધી હતી તેના સ્મારકરૂપે મથુરામાં પ૭ હૂપ બન્યા હતા. “દોર સૌભાગ્ય’ કાવ્યના ૧૪ મા સ મ માં તેને આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : जंबूप्रभवमुख्यानां मुनीनामिह स प्रभुः। ससप्तविंशतिं पंचशतीं स्तुपान् प्रणेमिवान् ॥ २५० ।। ૫ દરવંશાવલીમાં લખ્યું છે કે “વાર નિ, સં૦ ૭૫ માં પાર્શ્વ પ્રભુની પદે પરંપરામાં થયેલા રતનપ્રભસૂરજ એ એઈસ (એસિયા) નગરમાં ચામુંડા દેવીને પ્રતિબધી ઘણા જીવને અભયદાન દીધું અને તેનું નામ સાચિલા (સચ્ચાઈ કા) પાડયું પુનઃ એ જ નગરીના રાજા ઉદયદેવ પરમારને પ્રતિભાથી તેની સાથે ૧૯૬૦૦૦ ગાત્રીઓને જૈનધર્મમાં સ્થિર કર્યા, અને ત્યાં પાર્શ્વપ્રભુ ની પ્રતિમા સ્થા પી, આ વખતથી ઉપદેશ જ્ઞાતિ અને ઉપદેશગચ્છ સ્થપાય, જે અત્યારે સવાલ તિના નામથી ઓળખાય છે. આ રીતે એક સવાલ સમાજના આદ્ય ઉપાદક શ્રી રત્નપ્રભસૂરિજી છે. આવી જ રીતે ભિન્નમાલમાંથી જે જેને થયા તે શ્રીમાલ અને પદ્માવતીનગરીમાંથી જે જેને થયા તે પિરવાલ કહેવાયા. ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy