SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ કાવીતીનાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી આપણાં પ્રાચીન તીર્થોં કે જ્યાં તરનતારન તીર્થંકર ભગવા, ગણુધર ભગવંતા, કેવલી ભગવંતા, શ્રુતકેવલીએ, યુગપ્રધાને, પૂર્વધરા, શાસનના મહાન રધર પૂર્વાચાર્યાં, મુનિવરી તેમજ પુણ્યવત પ્રાણીઓના ચરણ-કમલના સ્પર્શ થયેલા છે; જ્યાં દાનેશ્વરી એ અનલ દ્રવ્ય ખચી ગગનચૂખી જિન-મંદિશ ખડાં કર્યાં છે; જ્યાં એ દિશ સ` પ્રાણીને અનહદ આનંદ આપી આત્માને તૃપ્ત બનાવે છે, અને જગતની આધિવ્યાધિ-ઉપાધિને ભૂલાવી આત્મમાર્ગનું ન કરાવે છે એ તીર્થોં સાચે જ આપણું મોટામાં મોટુ· આત્મિક ધન છે તીર્થ પરિચય : સ્તંભનપુર (ખંભાત)માં અવત્ ૧૯૯૩માં પરમપૂજ્યપાદ પ્રમુરૂરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજની સાથે ચાતુમોસ કર્યા બાદ, વિહાર કરતાં સૂરીશ્વરજીની સાથે કાવી તીમાં આવ્યા. આ સમયે ખંભાતના પણ ૧૫થી ૨૦ સદ્ગુહસ્યા સાથે હતા, તે બધાની સાથે ત્યાંના સાસુ વહુનાં ગગનચૂંબી મંદેિશનાં દર્શન ર્યાં. સાસુના બંધાવેલા દેરાસરમાં ભારાની બહાર ડાબી તરફ આરસપાણુ ઉપર કાતરેલા એક મોટા શિલાલેખ છે. તે શિલાલેખની નકલ ત્યાંની પેઢીમાંથી મહેતા કિશનલાલ ચુનીલાલ દ્વારા પ્રાપ્ત થઈ. અને એમના તરફથી એમ કહેવામાં આવ્યું કે આ શિલાલેખની નક્લ આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરીશ્વરજીએ તેમજ સુરતવાળા શ્રીયુત સુરચંદભાઈ બદામીએ સુધારેલી છે પણ હજુ સુધી છપાયેલી નથી. તે શિલાલેખની નકલના ઉતારા પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી મેં કરી લીધો. તે રજુ કરતાં પહેલાં તે તીર્થ સંબંધી મળેલી માહીતી રજુ કરૂં છું. ** નતિ આ તીર્થ ભરૂચ જીલ્લામાં આવેલા જંબુસર તાલુકાના ક્રાવી ગામમાં આવેલ છે. હાલ પશુ આ તીથના વહીવટ જબુસરવાળા કરે છે. આ તીર્થાંમાં સાસુ વહુનાં ગગનચૂમી મંદિશ “ સર્વનિતાલાત અને “ પ્રાણાય ” એ નામે પ્રસિદ્ધ છે. “ સર્વજ્ઞિતમાલાર્ ' સાસુએ બંધાવેલ જિન-મંદિર તરીકે મશરૂર છે. તેમાં મૂળ નાયાજી, સમ્રાટ સ'પ્રતિએ ભરાવેલી શ્રી ઋષભદેવ જિનેશ્વરની ભવ્ય મૂર્ત્તિ છે. શીલાલેખ ઉપરથી સમજી શકાય છે કે આ જિન મદિરને જીર્ણોદ્વાર વિ. સ’. ૧૬૪૯ માં થયેલ છે. જિન–મંદિર શિખરબંધી છે. તેના ઉપર ચઢવાથી સ્થંભનપુરનું રમણીય ક્ષ્મ દૃષ્ટિગોચર થાય છે. મંદિર બાવન જિનાલયથી અલંકૃત છે. પરંતુ હાલ ભાવન જિનાલયમાં એક પણ પ્રભુની મૂત્તિ નથી. દેખવાની સાથે એમ તે જણાઈ આવે છે કે ૧. મા સબંધમાં મારા આ હું જૈન સત્ય પ્રાણના શ્રી પયુંષણપ Jain Education International "" For Private & Personal Use Only એ નામના સ્થૂલસદ્રજી મહારાજનાં બે શિષ્યરત્ના વિશેષાંકમાં છપાયેલ લેખ જુએ પૂ ૮૫-૮ www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy