________________
[ ૫૩૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧૫ ૪
મહારાજે નથી તે ફ્લોધીમાં પ્રતિષ્ઠા કરાવી કે નથી તેા લાધીમાં તેમના હાથે તી
સ્થાપના થઇ.
આ સિવાય લાધી તીનાકલ્પની અન્તમાં લખેલ નીચેના ક્ષ્ાક ખુબ જ મનનીય છેઃ—
इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलयम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्विपार्श्वविभोः ॥ ભાવાર્થ—આ પ્રમાણે આપ્તજનના મુખથી સાંભળીને; અને સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિએ ફ્લોધી પાર્શ્વનાથ પ્રભુને આ ૪૫ બનાવ્યા છે.
""
શ્રી જિનપ્રભસૂરિજી મહારાજને ઉપયુક્ત શ્લોક આપણને બરાબર સૂચવે છે કે મેં આ કલ્પ ખૂબ જ સાવધાનીથી લખ્યું છે એટલે કે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના સમય સુધી ન તે! એ માન્યતા હતી કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજીએ ફલેાધીમાં પ્રતિષ્ઠા કરી હોય કે તીર્થ સ્થાપના કરી હેાય. આ ઉપરથી એ નિષ નીમ્સે છે કે નાટાજીએ આપેલ પ્રમાણ અસન્દિગ્ધ નથી જ.
શ્રીયુત નાહાટાજીએ રજુ કરેલ ગુર્વાવલી યદિ શ્રી જિનપ્રભસૂરિજીના સમયે વિશ્વમાન હેાત, કે ખરતરમીય શ્રીજિનપતિસૂરિજીએ ક્રોધીમાં પ્રતિષ્ઠા કરાવ્યાના પાતાના સંપ્રદાયમાં પ્રોષ પણ ચાલુ હાત તે। શ્રી જિનપ્રભસૂરિજી એના ઉલ્લેખ જરૂર કરત, જ્યારે તેઓશ્રી એ સંબધી કાંઇ સૂચન જ નથી કરતા ત્યારે આપણે એ જ માનવું પડે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી નાહટાજીએ રજુ કરેલ પટ્ટાવલિ કે તેવા પ્રધાષ ચાલુ નહિ હેય કે જેથી નાહાટાજીનું પ્રમાણ સત્યરૂપે આપણે સ્વીકારી શકીએ.
પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થંકલ્પ, ઉપદેશતર ંગિણી, ઉપદેશ સપ્તતિકા આદિ પ્રથાના આધારે એ તે સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ પહેલાં કલાધીતીથ સ્થાપિત થઇ ચૂકયું હતું અને ખૂબ પ્રસિદ્ધ પણ થઈ ચૂકયું હતુ. તેમજ હું હમણાં જણાવીશ તે પ્રમાણે તે! ૧૨૩૪ માં અહીં મુસલમાનાને ભયંકર હલ્લે! થયા હતા, તથા મેં આગળ જણાવ્યે તે ૧૨૨૧ ને કલાધિના શિલાલેખ પણ એવું અકાટય પ્રમાણ છે, જે પશુ એ જ સિદ્ધ કરે છે કે ૧૨૩૪ પહેલાં કલાધીમાં તી—મંદિર હતું જ.
ઉપરના ગ્રંથેનાં પ્રમાણે એકી અવાજે સ્વીકારે છે કે ૧૨૨૧ પહેલાં ક્લેષિતીની સ્થાપના થઇ ગઈ હતી અને તેના પ્રતિષ્ઠાપકનાં નામે પણ તેમાં મળે છે એટલે ઉપરનાં પ્રમાણા ૧૨૩૪ માં શ્રી જિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી હાય એમ માનવાની સાફ સાફ ના પાડે છે.
આટલુ` છતાંયે નાહાટાજીએ જે ગુર્વાવલીનું પ્રમાણુ આપ્યું છે. તેમાં વિધિવત્યે શબ્દો ખૂબ જ વિચારણીય અને મનન કરવા યોગ્ય છે તત્કાલીન શ્રીસંધનાં જિનમંદિરામાં વિધિ ચૈત્ય શબ્દ બધાને નથી લાગુ પડતો.
ખતરગચ્છીય જ. યુ. પ્ર. શ્રી. જિન ત્તસૂરિજીચરિત્ર પૂર્વાર્ધામાં શ્રી જિનવલ્લભણુજી (સૂરિજી)નું જીવનર્ઝારેત્ર વિદ્વાન લેખકે પેતાના ધડ઼ા જ લાગણીના અતિરેક ભર્યાં શબ્દોમાં લખ્યું છે. તેમાં અને ગણધરસા શતકમાં પણ ઉલ્લેખ છે કે શ્રી જિનવલ્લભણુજીએ,
For Private & Personal Use Only
Jain Education International
www.ainelibrary.org