SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B. 8801 “ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના આજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર અને ચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષોંના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીરસ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા [ } બે રૂપિયા ભરી શ્રી જેન સત્ય પ્રકાશ' ના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અફ તરીકે અપાય છે. અત્યાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. *નુ દેસાઈ એ દોરેલુ આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪”×૧૦” ની સાઇઝ સાનેરી એર જાડુ આ કા મૂલ્ય-આઠ આના, ટપાલખચના બે આના વધુ લખાઃ Jain Education International શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy