SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૯] મહારાજા કુમારપાળ [૪૮]. બલ્લાલ (સં. ૧૨૯૭), સૌરાષ્ટ્રને સયર (સં. ૧૨૦૮-૨), કંકણને મલ્લિકાર્જુન (સં. ૧૨૧૬થી ૧ર૧૮), સાંભરરાજ (સં. ૧૨૧૭ આશરે) અને ચેદીરાજ (સં૦ ૧૨૨૩) ની સાથે યુદ્ધ કરી તે પ્રદેશમાં પિતાની આણ ફેરવી હતી. ગુર્જરેશ્વર કુમારપાળ ૧૮ (અઢાર) દેશને રાજા ગણાય છે, જે અઢાર દેશ આ પ્રમાણે છે-૧ કર્ણાટક, ૨ ગુર્જર, ૩ લાટ, ૪ સરક, ૫ કચ્છ, ૬ સિધુ. ૭ ઉચ્ચ, ૮ ભંભેરી, ૯ મરૂ, ૧૦ માળવા, ૧૧ કોકણ, ૧૨ મહારાષ્ટ્ર, ૧૩ કીર, ૧૪ જાલંધર, ૧૫ સપાદલક્ષ, ૧૬ મેવાડ, ૧૭ દીવ અને ૧૮ આભીર. (પ્રબંધ ચિન્તામણિ પૃ. ૧૮૯). આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજાધિરાજ, નિજભૂજવિક્રમરણાંગણવિનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવર્તી વગેરે બિરૂદ કોતરાયાં છે-લખાયાં છે. શિલાલેખાદિમાંનાં વિશેષણે ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉત્કીર્ણ સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પૈકીના કેટલીક પંકિતઓ નીચે પ્રમાણે છે ૧. સં. ૧૨૦3 પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રાપલીમાં સિદ્ધેશ્વર વિશ્વનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું..ગામ આપ્યાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્ર* परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगडावन्तीनाथ बबरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीमजयसिंहदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीमत् મivયો વિઝયોથી.. મહારાજાધિરાજ, પરમેશ્વર, શાકંભરીભૂપાલવિજેતા, વિજયદયી (સં. ૧૨૧) ૧ પ્રબંધ ચિન્તામણિમાં ચેદી રાજને પ્રસંગ ડાહલ દેશના કણું સાથે યોજાયેલ છે. ૨ અવન્તીનાથ માટે જુઓ રા. ગો. હા. દેશાઈ કૃત – પ્રા. ઇ. ૫. ૧૯૩ તથા વાંચે “કમારપાલે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. અવનિનાથ” એ કુમાળપળનાં બિરૂદ પૈકીનું એક છે . ૧૯૪ ૩ ગુજરાતના સાત ચક્રવતી ઓ નીચે પ્રમાણે મનાય છે. ૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, ૩ સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ ભીમદેવ ( જુઓ ગુ. અ લે લેખાંક ૧૬૬, ૧૮૬, ૧૭૦, ૨૦૧, ૨૨, ૨૦૬ વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મૂળરાજ બીજે, ૫ વિશળદેવ, ૬ અજુનદેવ, ૭ સારંગદેવ (જુઓ પુરાતત્વ સૈમાસિક પુ. ૧ અ. ૧ પૃ. ૩૭ માં પ્રકાશિત સં. ૧૩૩ ને આમરણને શિલાલેખ). ૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ, સં. ૧૧૮૪ ૨. સુદ ૧૫ સેમ. સં. ૧૧૯૩ ફા. વ. ૭ મંગળ મકરસક્રાતિ (જેમાં સં. ૧૧૮૭ ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે) અને સં. ૧૨૦૧ પર સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાપ અને કુમારપાળના પડિમાત્રામાં પીણું તામ્રપત્ર જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી lain Education પ્રવત પાઠ આપેલ છે. આ તામ્રપત્રો સંબંધી યથાસમયે પ્રકાશ પાડવામાં આવશે. www.jainelibrary.org Private & Personal use only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy