SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગમો નું લો મા દુનિયાને લગતી તમામ હકી- તેનું સાચું અને સંપૂર્ણ જ્ઞાન આપણામાંથી કોઈને નથી. વૈજ્ઞાનિકો પણ હજી એવું જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ જોવાય છે. તેમણે પ્રાપ્ત કરેલું જ્ઞાન અતિશય અ૫ છે. વળી તે સાચું જ છે એમ તે તેઓ પણ બેધડકપણે કહેવા તૈયાર નથી. ૨ આવી પરિસ્થિતિમાં ધર્મને પ્રાદુર્ભાવ કયારથી થયે-કયારથી મનુષ્ય ધર્મ સ્વીકાર્યો અને સ્પષ્ટ નિર્દેશ કરે અશક્ય નહિ, તે દુઃશક્ય તે છે જ. આજે દુનિયામાં જેટલા ધર્મો-સંપ્રદ - પંથે-મજહબે પ્રવર્તે છે એ પ્રત્યેકના અનુયાયીઓ પોતાના પ્રાચીન, પ્રતિષ્ઠિત અને પ્રામાણિક ગ્રંથે તરીકે એકાદે પ્રથને તે ઉલ્લેખ કરે જ છે. આપણે જૈન ધમાલ. : લેખક : બીઓ પણ એમ જ કહીએ છીએ. ગણુધછે. હીરાલાલ રસિકદાસ કાપડિયા રોએ, દેવાધિદેવ તીર્થ કરના અન્ય શિષ્યોએ, એમ, એ. પ્રત્યેક બુદ્ધોએ, શ્રુતકેવલીઓએ અને દેશ પૂર્વધરોએ રચેલાં શાસ્ત્રોને આપણે આપણા J -- - --- - ધર્મના સ્તંભ તરીકે ગણીએ છીએ. એ શાસ્ત્રાને આપણે ‘ આગમ' કહીએ છીએ. એ આગામે આપણે અદ્ભુત ખનનો છે. એના અખંડ અને વિંશિષ્ટ અભ્યાસ માટે જોઈએ તેવી પ્રણાલિકાઓ અમલમાં ૧-૨ મહેરબાન સર શાહુ સુલેમાને સી મલામાં Unrealities in science'' એ વિષય ઉ૫ર જે ભાષણ આપ્યું હતું તેને જે ઉતારો “ The Times of India ”ના તા. ૩૦-૬-૭૮ના અંક ( અસ્થાનિક આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયું છે, તેમાંથી નીચે મુજબની પતિ આના સમર્થનાથે હુ રજુ કરું છું: "All scientific theories must in their very nature be mere specuiations. When one remembers that the Sun might have existed for eight million years, the earth for two thousand million years, life on this earth for three hundred million years and man himself for three hundred thousand years, the short period of a few thousand years during which huwan knowledge has grown is an infinitesimal fraction of time for knowing anything about the Reality of Nature." www.ainelibrary For Private & Personal Use Only Lain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy