SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ સ મા ચા ર પ્રતિષ્ઠા (1) મુંડારા (મારવાડ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ. (૨) નાના ભાડિયા (કચ્છ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ. દીક્ષા (1) અમદાવાદમાં, શામળાની પિળમાં રહેતા શ. ત્રિકમલાલ ચુનીલાલે માહ સુદ ૧૩ના દિવસે પૂ. 9. શ્રી મંગળવિજ્યજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ત્રિભુવનવિજયજી રાખવામાં આવ્યું. (૨) અમદાવાદમ, ઝવેરીવાડમાં રહેતા ભાઈ સારાભાઈ મગનલાલે માહસુદી ૧૩ના દિવસે પૂ. પં. શ્રી મહેન્દ્રવિજયજી પાસે. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું. આચાર્ય–ાણામાં ફાગણ સુદ ૧૩ના દિવસે પૂ. પં. ઋદ્ધિમુનિજને આચાર્ય પદ આપવામાં આવ્યું. કાળધર્મ-(૧) અમદાવાદમાં વીરના ઉપાશ્રમમાં પૂ. આ. ક્ષાંતિસૂરિજી ફાગણું સુદ ૧ના કાળધર્મ પામ્યા. (૨) અમદાવાદમાં લવારની પિળના ઉપાશ્રયમાં પં મેતિવિ જયજી મહારાજ ફાગણ વદ ૩ કાળધર્મ પામ્યા. (૩) જામનગરમાં પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વયેવૃદ્ધ શિષ્ય પૂ. મુ. શ્રી વિનોદવિજયજી ફાગણ સુદ ૧૩ કાળધર્મ પામ્યા. હંમસારસ્વત સત્ર–આ સત્ર આવતા એપ્રીલ માસની ૭-૮મી તારીખે પાટણમાં ભરવામાં આવશે. સ્વી કા ર ૧. મહેન્દ્ર જન પંચાંગ (થે) ક મુનિરાજ શ્રી વિકાસ વિજયજી; પ્રકાશક અમૃતલાલ કેવળદાસ મહેતા. મૂલ્ય બે આના. ૨. કાયમીપચ્ચકખાણને કોઠો કર્તા ઉપર મુજબ, પ્રકાશક શા. કેશવલાલ દલસુખભાઈ ૨૬૭૮ ઝવેરીવાડ, અમદાવાદ. મૂલ્ય ૦-૦-૯ ૩ શ્રાવકધર્મ જાગરિકા (સાર્થ) તથા દેશવિરતિ જીવન કર્તા આચાર્ય ભ. શ્રી વિજય પદ્મસુરિજી. પ્રકાશક-શા. ઈશ્વરલાલ મૂળચંદ (જન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક) પાંજરાપોળ અમદાવાદ, મૂલ્ય દેઢ રૂપિયો. ૪. કલ્યાણ પચ્ચીસી કર્તા મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક શા. ફકીરચંદ મગનલાલ બદામી, કણપીઠ બજાર, સુરત. ૫. સુભાષિત-પદ્ય-રત્નાકાર ભાગ પાંચમો સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા. છોટાસરાફા ઉજ્જૈન. મૂલ્ય દસ આના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy