SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : બીજો અર્થ સ્વીકારવામાં આવે તે સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકાકાર શ્રી હરિભાસૂરિ મહારાજ છે. અને તેમના કરતાં પણ જે પ્રાચીન ટીકાકાર છે તેમનાં વચને હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ પોતાની ટીકામાં મૂકે છે. તે સ્પષ્ટ જણાવે છે કે આને અર્થે અમુક જાતનાં ફળો સમજો. ત્રીજો અર્થ સ્વીકારવામાં આવે છે, જ્યાં બે ટીકાકારનાં વચને હશે ત્યાં શું કરશો? અથવા જ્યાં એક જ ટીકાકારે બે રીતે વ્યાખ્યાન કયી હશે ત્યાં શું કરશો? વસ્તુતઃ ધાર્મિક ગ્રન્થ હોવાથી, સાધુના આચારને લગતું વર્ણન હેવાથી, વનસ્પત્યાદિનું પ્રકરણ ચાલતું હોવાથી, અમુક જાતનાં ફળો યા અમુક જાતની વનસ્પતિ લેવી તે જ રાજમાર્ગ છે. કવચિત્ ટીકાકાએ આબાલગોપાલ પ્રસિદ્ધ અર્થ જે જણાવેલ છે તે પણ બાઘોપભોગાદિકને અર્થે ઉત્સર્ગોપવાદની મર્યાદાને આશ્રીને છે. આગળ ચાલતાં લેખક, પ્રભુ મહાવીરને માંસાહાર સાબીત કરવા ભગવતી સત્રને સામે રાખી ગોશાલાને પ્રભુ મહાવીર જે જણાવવા માંગે છે, એટલું જ નહિ પરંતુ તેથી પણ વિશેષ સ્થાન આપે છે. જુઓ લેખકનાં વચને – “શ્રીમદ્ ભગવતી સૂત્રના પંદરમા શતકમાં આજીવિક પંથના તીર્થંકર ગોશાલક સાથે જૈનતીર્થકર મહાવીરને થયેલા ઝગડાની સુવિસ્વત કથા છે. આજીવિકા સમ્પ્રદાય પણ તે જમાનામાં જૈન બૌદ્ધ કે બ્રાહ્મણ પંથે જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતો હતો. એ વસ્તુની કલ્પના બૌદ્ધ સમ્રા અશોકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ કર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે, તે ઉપરથી આવશે. જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે આછવક સાધુઓ ઉગ્ર અને ઘોર તપ કરતા તથા જીભની લોલુપતા છેડી ઘી તેલાદિ રસ વિનાને ગમે તે રાક નિરપેક્ષપણે ખાઈ લેતા. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક પણ મહાવીરની પેઠે જ નગ્ન રહીને ટાઢ તડકો સહન કરતે. ગશાળકને વિશિષ્ટ તપ કરવાથી પિતાના શરીરમાંથી તેલેસ્યા-તેજને ગળે બહાર કાઢી સામા માણસ પર ફેંકીને તેને બાળી નાખવાનું સામર્થ્ય-પ્રાપ્ત થયું હતું. એ વસ્તુ તે ભગવતી સૂત્ર પણ સ્વીકારે છે. શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા, પરંતુ પછીથી જુદા પડી ગયા હતા. ગોશાલકને મહાવીરની પહેલાં જિનપદ પ્રાપ્ત થયું હતું, અને પિતાના શિષ્ય સમુદાય સાથે જુદો ફરવા લાગ્યા હતા. મહાવીર પણ તેને પછીથી ઘેડ વર્ષે જિનપદ પ્રાપ્ત કરી શિષ્ય સમુદાય સાથે વિચારવા લાગ્યા. પરંતુ તે બંનેને એક બીજાની જિનપદ પ્રાપ્તિ વિષે અતિસ્પષ્ટ શંકા હતી. અને તે વસ્તુ જ તે બંનેના વિરોધનું મૂળ બની.” ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે-- ૧ ગોશાલક આજીવિકા મતનો તીર્થકર હતો. ૨ મહાવીરસ્વામીને ગોશાલક સાથે ઝગડો થયાની કથા ભગવતી સૂત્રના પંદરમાં શતકમાં છે. ૩ આજીવિક સમ્પ્રદાય જૈન બોદ્ધ કે બ્રાહ્મણ પંથ જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતો હતો. કારણ કે બોદ્ધ સમ્રાટુ અશકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ ofકર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે. તથor જન ગ્રંથમાં આજીવિક સાધુના તપનું ibrary
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy