SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન “પ્રસ્થાન ” માસિકના ગયા કાર્તિક માસના અ'કમાં છપાયેલ શ્રી. ગેાપાળદાસ જીવાભાઇ પટેલના મહાવીરસ્વામીના માંસાહાર' શીષ ક લેખના પ્રતિકાર રૂપે પૂ. મુનિરાજ શ્રી રધવિજયજી મહારાજના એક લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ગયા અંકમાં અમે પ્રકાશિત કર્યાં હતેા. આ અકમાં એ જ વિષયની ચર્ચા કરતા બીજા ચાર લેખે। અમે પ્રકાશિત કર્યાં છે. માંસાહારને! આ પ્રશ્ન ઘણા ગંભીર અને મહત્ત્વના છે. તેમજ જૈન જનતા આ અંગે સાચી વસ્તુસ્થિતિ જાણવાને પણ વિશેષ ઉત્સુક છે. વળી આવી ખામતના વેળાસર ચેાગ્ય ઉત્તર આપવામાં ન આવે તે સામાન્ય સમજના માણસામાં જૈનધમ અને જૈન સિદ્ધાંત સખધી ગેરસમજુતી ઉભી થવાના પણ વિશેષ ભય રહે છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્નના ચેાગ્ય ઉત્તર આપવા અનિવાય થઈ પડે છે. એટલા માટે આ આ આખા એ પ્રશ્નના પ્રતિકારરૂપ ચાર લેખેા માટે રાક છે. નિયમ મુજબ માસિકના સામાન્ય અંક પાંચ ફર્મોના કાઢવામાં આવે છે. પણ બા વખતે આ વિષયની અગત્ય સમજીને તેમાં પણ વધારા કરવા પડયા છે. માસિકના આ અંક માટે બીજા બીજા વિષયેાના લેખા પણ અમને મળેલા અમારી પાસે પડયા છે, પણ ઉપરના કારણસર એ બધાને આ અંકમાં પ્રગટ કરવાનું અમારે અધ રાખવું પડ્યું છે. આશા છે કે અમારી પરિસ્થિતિને સમજીને વાચકે અમને મા માટે ક્ષમા કરશે. આ અંકના ફૅમાં વધી જવાના કારણે, તેમજ ખીજા અનિવાય કારણેાના લીધે અક વખતસર તૈયાર નથી થઈ શકયા તે માટે અમે વાચકેાની ક્ષમા માગીએ છીએ. અમને લાગે છે કે આ અ'કમાંના લેખાથી માંસાહારના પ્રશ્ન ઉપર ઘણા સારા પ્રકાશ પડશે અને લેાકેાને એથી ખુબ જાણવાનું મળશે તેમજ સતાષ થશે. અસ્તુ ! Jain Education International For Private & Personal Use Only વ્યવસ્થાપક. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy