SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુ ત્રયોદશી [ભગવાન ઋષભદેવના નિર્વાણુકલ્યાણકના મહિમા લેખક-મુનિરાજ શ્રી યશાભદ્રવિજયજી એકદા શાસનન યક ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને ગણુધર ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું હું પ્રભા, આપ કૃપા કરીને મહામંગલકારી શ્રીમેરૂત્રયેાદશી નામના પર્વની મડ઼ત્તા મને સમજાવે. તે વખતે ભગવાન મહાવીરદેવ મધુર વાણીથી ખાલ્યા— હે ગૌતમ, શ્રી મેરૂત્રયેાદશીની આરાધના કરનાર જીવાનાં સર્વ વિદ્મો નાશ પામે છે. ઇન્દ્રિઓના સમૂહ વશ થાય છે, કામ વિકારો શાંત થાય છે, અનેક લબ્ધિ પ્રાપ્ત થાય છે, દેવતાઓ દસ બને છે અને છેવટમાં મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ લાકૅાત્તર પની આરાધના કાણે કેવી રીતે કરી તે પણ તું સાંભળ—— પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી પછી પચાશ લાખ કાડાકાડી સાગરો પમના સમય વ્યતીત થયા ત્યારે ખીજા તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાન થયા. તેમના આંતરમાં અયેાધ્યા નગરીમાં મડાપરાક્રમી અનન્તવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રીયતિ નામે પટ્ટરાણી હતી. તે રાજા રાજવૈભવમાં મશગુલ ખતી પેતાના સમય પસાર કરતા હતા, પણ એક સમયે તેને વિચાર આવ્યો કે અડે હુ આવો સમૃદ્ધિશાળી છતાં પણુ મારે એક પણ પુત્ર નથી તેા પછી મારા રાજ્યના વારસ કાણુ થશે ? આવા વિચાર।માં લીન બની રાજા અને રાણી પુત્રપ્રાપ્તિનાં ઉપાયે શોધવા લાગ્યાં. એક અવસરે કાણિક નામના સધુ રાજમહેલમાં આહાર પાણી વહેરવાને માટે આવ્યા. રાજા અને રાણીએ ઉલ્લાસપૂર્વક તેમને આહારપાણી વહેારાવ્યાં, અને ત્યારપછી પૂછવા લાગ્યાં કે હે ભદન્ત, અમને પુત્ર થશે કે નહિ. સાધુએ કહ્યું કે પુત્ર થશે પણ પાંગળા થશે. સાધુ । ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી રાણીએ એક પાંગળા પુત્રને જન્મ આપ્યા, અને તેનુ નામ પીંગળ રાખવામાં આવ્યું. પીંગળકુમાર પાંગળા ઢાવાથી રાજાએ તેને ગુપ્ત આવાસમાં રાખ્યા. અને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કુમાર સ્વરૂપવાન છે. માટે કાને બતાવવામાં નહિ આવે. તેથી કુમારના રૂપની બીના આખા દેશમાં ફેલાઇ ગઈ. એ વખતે બ્રહ્મપુર નગરમાં સત્યરથ રાજા રાજ્ય કરતા હતા. તેને ઇંદુમતિ નામે પટ્ટરાણી અને ગુણસુ દરી નામે કન્યા હતી. અનુક્રમે રાજકુમારી યૌવનવયને પામી તેથી તેના પિતાએ તેનેયાગ્ય રાજકુમારની તપાસ કરાવી, પણુ કાઇ ઠેકાણે કુમારીકાને ચેગ્ય રાજકુમાર દેખાયે। નહિ, એટલે તે વખતમાં ત્યાંના વેપારીએ દૂર દેશમાં વેપાર કરવા માટે જતા તેમને રાજાએ કહ્યું કે આપણી રાજકુંવરીને યેાગ્ય કાઇ રાજકુમાર દેખાય તે તેની સાથે કુમારીના સબંધ કરતા આવજો. વેપારીઓ પણ રાજાની આજ્ઞા અ’ગીકાર કરી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પહેાંચ્યા. તે નગરીમાં પોતાના સત્ર માલ વેચી નવા માલ ભરી પોતાના દેશમાં જવાને તૈયાર થયા તે વખતે ગરજતાના મુખથી કુમારના રૂપની વાત સાંભળી તેથી તેઓએ રાજા પાસે જઈ, સ ખીના જણાવી કુમારને જોયા વગર કુમરીને સબંધ તેની સાથે કર્યાં. ત્યારપછી પોતાના દેશમાં આવી સત્યરથ રાજાને સોસમાચાર Jain EducatiyQlverગે પણ તેમનુ સન્માન કર્યું અને તેમના માલની જકાત માફ કરી. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy