________________
બત્રીશલક્ષણો
[ધશ્રદ્ધાને ચરણે આત્મસમર્પણની એક અમર કથા |
૪ વાર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને સુંદર ચિત્રશાળા બનાવરાવવાનું મન
એ થયું. દેશદેશના અનેક કુશલ કળાધરાને મેલાવ્યા. સફેદ દુધ જેવા આરસ
પહાણના સુંદર મહેલ તૈયાર થયા. દૂરથી જોનારને તે જાણે બગલાની પાંખ જ લાગે. રાત્રે ચંદ્રમાની રૂપેરી ચાંદનીમાં, આ મહેલની શભા અનુપમ લાગતી. રાજાએ વિચાયુ મહેલ તા દેવ-વિમાન જેવા તૈયાર થયા. પણ હવે એમાં એવાં જ સરસ ચિત્રા આવવાં જોઇએ. મહેલનુ કામ થોડું અધુરૂં હતું. મુખ્ય દરવાજા ઉપરની કમાન ખૂબ કારીગરીથી શેાભાવી હતી. અંદર એવાં તે ઝીણાં ચિત્રા કાર્યાં હતાં કે જોનાર ક્ષણુભરી તે। મુગ્ધ થઇ જતા. ખુદ રાજા પશુ આ અનુપમ કારીગરીવાળી કમાન જોઇ ખુશ ખુશ થઇ જતા. શુભ મુક્તે દરવાજા ઉપર કમાન ચઢાવી. પણુ ન માલુમ એમાં એવું કાંઈક થયું કે રાત્રે એ દરવાજો પડી ગયા, સાથે કમાન પણ તૂટી પડી. રાજાને આ સાંભળી ઘણા જ ખેદ થયે!. કારીગરોને ઉત્સાહ આપી બમણું ધન આપવાનું જણાવી પહેલાથી પણ વધુ સુંદર કમાન બનાવવા આદેશ કર્યો. દરવાજાનુ કામ ઝપાટાબંધ ચાલ્યું, કમાન ઉપર પણ અનેક કારીગરે -કળાકુશલ ચિત્રકારા બેઠા. પહેલાં કરતાં પણ વધુ સુંદર કમાન તૈયાર થઇ. કરીથી શુભ મુતૅ કમાન ચઢાવી. વળી પાછી રાત પડી અને દરવાજા સહિત કમાન ટૂટી પડી. ચોકીદાર ચોકી કરતા હતા તે ધવાયા, એકાદ બે બચ્યા તેમણે રાજાને ખબર આપ્યા. રાતેારાત રાજા ત્યાં હાજર થયા એને પણ આ સ્થિતિ જોઈ દુઃખ થયું, પણ શું કરે ? રાજા નિરૂત્સાહ ન થયો. ત્રીજી વાર કામ શરૂ કરાવ્યું. કમાન એથી પણ વધારે સુંદર થઈ. ચઢાવી પણ ખરી. પણ ત્રીજીવાર પણ પડી ગઈ. રાજા ચમકયા, તેને એમ થયું, જરૂર કાષ્ટ દેવદોષ છે. રાજાને થયું. હું આટઆટલી જહેમત ઉઠાવી, રાતદિન ભૂખ તરસ અને નિંદ છેાડી આ ચિત્રાશાલા પાછળ મડયા છું ત્યારે વિધિ મારાથી વાંકી બની મારૂં કામ ભગ્ન કરી નાખે છે, મને નિરૂત્સાહ કરે છે.
એને ભૂદેવા ઉપર એ વખતે પરમ આસ્થા હતી. વિદ્વાન જ્યાતિષી બ્રાહ્મણાને આમંત્રણ આપ્યું, અને પૂછ્યું “ આ આપણી ચિત્રશાલાના દરવાજો કેમ તૂટી જાય છે ? ચિત્રશાળા પૂર્ણ થાય એવા ઉપાય કહે ”
ભૂદેવાએ જોશ જોઇ તે વખતની ચાલતી પ્રણાલીકા મુજબ ધાર હિંસાકાય સુચવ્યું: “રાજન, કાષ્ઠ દેવ બત્રીશ લક્ષણા માગે છે, મોટા યજ્ઞ કરાવી બ્રાહ્મણાને લાડુ જમાડી ખત્રીશ લક્ષણા ડામે। તે જરૂર તમારૂં કાર્ય સિદ્ધ થશે-ચિત્રશાલા તૈયાર થશે, અને આપને મનાથ પાર પડશે ક
રાજાને આ વાત એકદમ તે! ન રૂચી, એક ચિત્રશાલા માટે ખત્રીશ લક્ષણા હામું ! પણ સામે જ પોતાની ચિત્રશાલાનું દ્વાર યાદ આવ્યું. હું રાજા છું, ગમે તે કરી શકવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org