SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન [૩૪૧ ] પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે પ્રાથ૪િ એ વિશેષણ આપ્યું છે. ૬ નાભિથી અ અવયવના અશુભ પણાનું પ્રાજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. ૭ જીવને દેખવા માત્રથી બીજાને ઉગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય. ૮ ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુરસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉંટ આદિમાં હોય છે. ૯ વકતૃત્વાદિ ઉચિત ગુણે હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાદેય નામકર્મ કહેવાય છે. ૧૦ જ્ઞાન વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અયશ આપનારૂ કેમ અયશકીર્તિ નામકર્મ કહેવાય છે. આ બત્રીશ ભેદોમાં નરકગતિ, નરકાય, નરકાનુપૂર્તિ એ ત્રણ પાપના ભેદ મેળવતાં પાંત્રીશ થાય છે. नारकत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म नरगगति । નારકપણુરૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારૂં કર્મ નરકગતિ કહેવાય છે. आयुःपूर्णतां यावन्नर्कस्थितिहेतुः कर्म नरकायुः । આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરકની સ્થિતિના કારણરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । વક્રગતિમાં રહેલા જીવને બલથી નરકમાં પહોંચાડવાને અનુકૂળ કર્મ હોય તે નરકાનુપૂવ કહેવાય. અનંતાનુબધિ કોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ મેળવતા એગણચાલીસ થાય જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે – १ अनन्तानुबन्धिनश्चानंतसंसारमूलनिदान मिथ्यात्वहेतुका अनन्तभवानुबन्धस्वभावः आजन्मभाविनो नरकगतिप्रदायिन : सम्यक्त्वघातिनः । पर्वभूतं प्रीत्यभावोत्पादकं कर्मानन्तानुबन्धिक्रोधः। १ तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः। ३ ईदृक् सरलताऽभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया। ४ ईदृशं द्रव्यादिमूर्छाहेतुः कर्म अनन्तानुबन्धिलोभः । ૧ અનંતા સંસારના મૂળનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવન અનુબન્ધના સ્વભાવવાળા, યાજજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા, સમ્યકત્વને રોકનાર, અનંતાનુબંધિ કેધ, માન, માયા, લોભ કષાયો કહેવાય છે. ઉપર્યુકત પ્રકારે Jain Education પ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનુબન્ધિ ક્રોધ છે. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy