SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] શ્રી જન સત્ય પ્રકાશ પ્રતમાએક લસણીઓની આંગલ ૧૦૮ એક સે આઠ કી હૈ, પ્રતિમાં ૧૧ ઈગ્યારે માતાકી હૈ. આંગલ આઠ આઠ કી હૈ. પ્રતિમાં ૧ એક ગમેદ કી હૈ. પ્રતિમા સાત પુષ્પરાજકી હૈ સે આંગલ ના દેઢ કી હૈ. પ્રતિમાં ૧૪ સાચે રતન કી હૈ આંગલ તીન કી છે. પ્રતિમા ૧૦ હિરા કી હૈ. ઈસી પ્રત્મા ભારી મનોગ્ય એકાવન હૈ. વલી દુસરી બહેત હૈ. ઈસા દરસણ કયા થા. પુન પરભવસે તિ મેખ હેય. કરણુટકે રાજા કે દરબાર માંહે ૧૦૮ એકસે આઠ થાંભા હૈ. દેવલ હૈ. અરૂ થાંભા તાંબાકા છે. પરેલ છે. ઉસ દેહડા માંહે પ્રતિમાં અતીત અનાગો વર્તમાન ચૌવીસીકી છે. પ્રત્મા ૭૨ બહુતર સબ ફિટિકીકી હૈઃ ઘેલી. નીલી, રાતી, સ્યામ, પિલી, આપ આપ કે વરણુકી હૈ. દુસરી પ્રતમાં સર્બ ૩૦૦૦ તો હજાર છે. દેરા બહોતર ઉંચા હૈ. ઈસ વીસ મંડપે કર સહિત છે. રાજા હંમેશ સેવા કરત હૈ. રાજા બહાત ગુણી હૈ. ઉસ નગરકે વનમાં એક દેરા હૈ. ઉસકા પીણી દરસદ પામે. ઉહાં આગે એક વન હૈ. ઉહાં દેહરા હૈ. ઉસકે પિણ દરસણ પાકે. ફેર ઉહાં આગે એક વન હૈ. ઉહાં રિખભ મુનિ હૈ. નેઉં વષકી ઉમર ભઇ છે. એક મહિના પછે આહાર કરત હૈ. પંચધરતી મરજાદ કર આહાર લેત હૈ. પાસુક આહાર લેકર બનÁ જત હૈ. તિહાં હમ દરસણુકું છવ હાથ પર ધકે ગએ સે દરસણ પ્રાપતભઇ, તિહાથી પછે આએ. અગુ ચ. ૩૫૦ સાઢા તીન કોસ પર ગયે. જિહાં જેનબદ્રિ મૂલબદ્રિ દેય નગર હૈ. ઉહાં જૈનકા વડા ઉદ્યોત છે. જેનબદ્રિક વિષે બહુત દેહડા છે. તિલકા પીણ દરસણ પાયે. જૈનબદ્રિકા દરબાર માંહે દેય ભંડાર હૈ તિડાં સાસ્ત્ર તાડ પત્ર ઉપર લખ્યા હૈ. “જયધવલ” ગ્રન્થ હજાર ૮૦૦૦૦ ચાલિસ હજાર હે મહાધવલ પ્રન્થ” ૭૦૦૦૦ સીતર હજાર હૈ. “ અતધવલ ગ્રન્થ” ૨૮૦૦૦૦ હજાર ઇસા સૂત્ર વાચણું સમર્થ નહિ હૈ. સાસ્ત્રકા દરસણ હેત હૈ. તિહાં પ્રભાચંદ મુનિ હૈ સે દિન ૧૫ પનરે આહાર લેત હૈ. આહાર કે અર્થે નગરમેં આવી છે. જોગવાઈ વણ તૌ આહાર લત હૈ, નહિ તૌ ફેર વનમેં જાત હૈ. હમ ઉસકા પીણું દરસન પાએ. ઇસી મહાવિદેહ સમાન હૈ. ઈસી જૈનકા રાજા પ્રકા સબ લોક કરણાટક દસકા છે. જેનબદ્રિ મૂલબદ્રિ કે વિષે જનકી બહોત ઉદ્યોત હૈ, ચૌથા આરા સમાન હૈ. ઈસી હમ જાત્રા કિની. પછે હમ નવ ચઢકર ફિરતે ઘરા આએ, હમારી બીબી ર ભાવના પુત્ર કુટુંબ સબ સંધ ૩૬ ૦૦૦૦ હાજખ જાત્રા કર આએ. સંવત ૧૮૧૯ કાતિમાસ ચલે થે સે સંવત ૧૮૨૧ કે આસાત માસ મેં ઘરાં આએ. ઈહ તુમ વાંચી અનતમે જે. ઘર સબહિ૬ જિનાય નમ કહિ. સંવત ૧૮૫૯ રા શ્રાવણ સુદ ૧૫. ઈતિશ્રી જનકી નકલ સંપૂર્ણમ નોંધ આ પત્રની પ્રાચીન નકલ મારી પાસે એક ગુટકામાં લખેલી છે. તે ગુટકાને લખ્યા સમય ૧૦૦ વરસ ઉપરને લીપી ઉપરથી માલુમ પડે છે. આ પત્રની હકીકત દિગંબરે સબંધી જણાય છે કારણ કે ગોમટસ્વામીની વાત્રાને આ પત્રમાં ઉલ્લેખ છે અને ધવલ ગ્રન્થ અને મહાધવલ અતધવલ ગ્રન્ય પણ દિગબરી ભાઈઓના છે. આ પત્રમને કેટલોક ભાગ તારાતંબોલ નગરની ચિઠ્ઠીને મળતું આવે છે. આની સત્યાસત્ય હકીકત વાંચક જ વિચારી જો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy