SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ " अग्निर्दहति नाकाशो कोऽत्र पर्यनुयुज्यताम् ?" અગ્નિ બાળે છે, અને આકાશ બાળતું નથી આ બાબતમાં કોને પ્રશ્ન કરાય? (અર્થાતુ તેનો તેવો તેવો સ્વભાવ જ છે.) પ્રભુ મહાવીરે કરેલ યથાસ્થિત અર્થ–તમે જેને ઈષ્ટ માની બેઠા છે તે કનક કામિની આદિના સંયોગો અનિત્ય છે, આવી અધ્યાત્મ વિચારણાને અંગે ઉપર્યુક્ત શ્રુતિ છે, પરંતુ ભૂત (પૃથ્વી વગેરે)ને નિષેધ કરવા માટે નથી. પંચમ ગણધર-સુધર્મા (જે જે તે મરીને તેવો જ થાય-એ સંશય) (૯) “પુરુષ જૈ પુરુષત્વમરનુ, રાવઃ સુત્વપૂ” ખરેખર, પુરૂષ છે તે (ભરીને) પુરૂષપણને પામે છે, અને પશુ છે તે (ભરીને) પશુપણાને પામે છે. જે છે તે તેવો જ થાય” એવા સુધર્માના નિર્ણયને રોકનાર કૃતિઓ "श्रृंगालो वै एष जायते यः सपुरीषो दह्यते" (विशेषा० बृ०, पृ० ૭૧૦, ૨-૩ ) જે વિષ્ટા સહિત બળે છે તે ખરેખર શિયાળ થાય છે. " अग्निष्टोमेन यमराज्यमभिजयति" (विशेषा० बृ०, पृ० ७५८, पंक्ति १२) અશિષ્યોમ વડે મૃત્યુને જીતે છે. પ્રભુ મહાવીરે કરેલો આ શ્રુતિનો યથાસ્થિત અર્થ-મૃદુતાદિ ગુણોને લઈને મનુષ્ય પુનઃ મનુષ્ય પણ થઈ શકે છે. (પરંતુ તેને એવો અર્થ નથી કે મનુષ્ય ભરીને મનુષ્ય જ થાય. ) ષષ્ઠ ગણધર–મંડિત ( બંધને સંશય) (६) “ स एष विगुणो विभुर्न बध्यते संसरति वा, न मुच्यते मोचयति વા, ઘા પs વાદ્યમત્ત યા વેર” (વિશેષા ફૂ૦, પૃ. ૭૯૨, જિત ૨૪) સવાદિ ગુણે કરીને રહિત અને સર્વવ્યાપક એ જે આત્મા તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતું નથી, કર્મથી મૂકાતો નથી, બીજાને મૂકાવી શકો નથી, અથવા બાહ્ય અત્યંતરને જાણ નથી. “બન્ધ-મેક્ષ નથી” એ મંડિતના નિર્ણયને રોકનારી શ્રુતિ“pv: પુન લાર્મા, TIT: પપેન વર્મળા” પ્રભુ મહાવીરે કરેલ આ સૃતિને યથાસ્થિત અર્થ-છદ્મસ્થ ભાવથી રહિત અને કેવલજ્ઞાનથી સમસ્ત વિશ્વને (જગતને) સ્પર્શનાર એ જે આત્મા તે કર્મથી બંધાતું નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, વગેરે આગળ સમજી લેવું. (પરંતુ દરેક આત્માને માટે એમ સમજવું નહીં) સપ્તમ ગણધર–મૌર્યપુત્ર (દેવને સંશય) (७) "को जानाति मायोपमान गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादीन" માયા સદૃશ એવા, ઈન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવેને કોણ જાણે છે? (અર્થાત દેવ છે જ નહીં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy