________________
[ ૨૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૧૪
અવસરિ એણિ ગુરૂ બાહિર ગયા,
પુસ્તક છોડી દેઈ ચેલા રહ્યા; દઈ રહ્યા ચેલા છેડી પુસ્તક હસ્તિ આવે હરખએ. છેડતાં છાને પ્રથમ પાને મંત્ર નયણે નિરખએ. બાવન્ન વીર તણું આકર્ષણ સેઈ મંત્ર રિદય ધર્યો, બાંધિઓ પુસ્તક વેગિ લેઈ કરિ ગુરૂને ભય હિયડે ધર્યો : ૩
આવ્યા સદગુરૂ આવશ્યક કરે,
પિરિસી પુહતી નિદ્રા અણુસરે; અનુસરે નિદ્રા સુગુરૂ વેલા દેઈ ચેલા તવ મળ્યા, જઈ રહ્યા પાસે મનિ વિમાસે મંત્ર કેલવિઇ કલા | એક રહ્યો સાધક એક આરાધક મંત્ર જાપ જગાવીયા, ઝલહાઁ તેજે રિદય હેજે વીરબાવન આવીયા પાજા
બોલે બાવન વીર વિચક્ષણ,
કહે કુણિ કારણિ અમ સમર્યા ઘણા; કુણ કાજિ સમર્યા કહો ચેલા વીર બોલ્યા તવ ઈસ્યું, નહિ કાજ ચેલા ચિતોં હવે કસ્યો ઉત્તર આપજ્યું ! એ નગર મોટું એક ખોટું નહીં જિન પ્રાસાદ એ, તુમેં જઈને કાંતી થકી લ્યા પરિહર પરમાદ એ છે ૫ છે
જાં નહિં વાસે કલિજગિ કુકડા,
કાજ કરેઢું પડે નહિ ટુકડા; નહિ ટુકડા ઈમ કહી આલ્યા વેગિ વીર ચલાવિયા, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લેઈ આવિયા | વડ સિરમ વિણાયગ બાહિર બેઠાં ઇસી મોટી માંડણી, સાતમી ભૂમિ જામ હૃઇ જાગિયા ગુરૂ ગધણી / ૬ /
ગણિ વહેતા દીસે થંભલા,
મૂરતિ મોટી મંડપ અતિભાલા; અતિ ભલા મંડપ અને મુરતિ યણિ જવ દીઠી ઘણી, મની ઝંખ પેઠી થયા બેઠા નયણે નાઠી નિદ્રડી !
જ કકડા નહીં બેસે ત્યાં સુધી અમે કામ કરશુ, પ્રાતઃકાલમાં કકડા બેલશે એટલે અમે ચાલ્યા જઈશું.
૫ વડલાની ટોચથી પણ ઊંચી એવી માટી માંડણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org