SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અ& ૧-૨ ] જેને રાજાએ ઉદાયી ભગવાન મહાવીરને પરમ ભકત અને વ્રતધારી શ્રાવક હતું. તેણે પાટલીપુત્રમાં જિનાલય તથા પિલાળ વગેરે બનાવરાવ્યાં હતાં, જે સંબંધી અનેક ઉલ્લેખે મળે છે. જેમકે? तं किर वियणगसंठियं णयरं जयराभिएय उदाइणा चेइहरं काराविय, एता पाडलिपुत्तस्स उप्पत्ति । (આવશ્યકસૂત્રવૃત્તિ.) ઉદાયી હમેશાં આ ધર્મસ્થાનોમાં જઈ ધર્મ–fક્યા કરતે તેમજ રાજપિપાળમાં તેડાવી ગુરૂમહારાજની સેવા-ભકિત કરતે અને વ્યાખ્યાન સાંભળો. આઠમ, પાખી વગેરે પવેતિથિઓએ પૌષધ કરી સ્વાધ્યાય તથા આત્મચિંતનને લાભ લેતા. એક વાર મહારાજા ઉદાયીએ એક ખંડિયા રાજાનું રાજ્ય, તેની જ ભૂલના કારણે ખુંચવી લીધું, અને ખંડિયે રાજે મૃત્યુ પામ્યું એટલે તેના પુત્રને ઘણે ક્રોધ ચઢ. તે પિતાના પિતાનું વેર વાળવા ઉજ્જયિનીના રાજાની સહાય લઈ પાટલીપુત્ર ઉપર ચઢી આવ્યો પણ તે ફાળે નહી. આથી તેને રોષ ઓર વધી ગયે. આ વખતે તેણે ધર્મના નામે ક્વટથી કામ લેવાનું વિચાર્યું. તેણે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી, મુનિવેશ પહે, તેનું નામ વિનય રત્ન રાખવામાં આવ્યું. વિનવરત્ન એક દંભી સાધુ હતું છતાં ઘણ વર્ષ સુધી મુનિપણું નભાવી તે આચાર્યનો પિયપાત્ર બની બેઠે. એક વખત વિનયરત્નની સાથે આચાર્ય મહારાજ રાજપિલાળમાં પધાર્યા અને રાજા ઉદાયીએ પર્વ દિવસ હેવના લીધે પૌષધ લીધો. વિનયરનને, જે તકની પતે રાહ જોતે હતો તે તક આવી પહોંચી લાગી. તેણે રાતમાં જ પિતાના પિતાના વેરને બદલે ચુકાવી લેવાને નિર્ણય કર્યો. અને મધરાતે જ્યારે બધું સુમસામ હતું અને સૌ કે સૂઈ ગયા હતા ત્યારે તેણે છરી વતી મહારાજા ઉદાયીનું ખૂન કર્યું, અને પિતે રાતોરાત ત્યાંથી પલાયન કરી ગયો. પિલા નકલી વિનયનને ખ્યાલ હતો કે તેનું આ કૃત્ય ઉજજયિનીમાં જરૂર પ્રશંસા મેળવશે. આથી તે ઉજજયિની ગયે. પણ ત્યાંના રાજાએ તેના કૃત્ય પ્રત્યે સન્ત અણગમે બતાવી મહારાજા ઉદાયીન ખનનું મહાપાતક કરનાર એ પાપીને ધૂતકારી કાઢયે, એટલું જ નહીં પણ તેનું મેટું કાળું કરી પિતાને રાજ્યમાંથી હદપાર કર્યો. મહારાજા ઉદાયને આ ખૂની જનસત્રોમાં અભવ્ય તરીકે જાહેર થયે. ધર્મપરાયણ મહારાજા ઉદાયીને આ રીતે કરૂણ અંત આવ્યો. અને તેના અંતની સાથે જ મગધ સામ્રાજ્ય ઉપર રાજ્ય કરનાર શિશુનાગ વંશને પણ અંત આવી ગયે. શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે આ ઉદાયી રાજા આગામો ઉત્સર્પિણ કાળમાં તીર્થકર થશે. ( આવશ્યક નિર્યુક્તિવૃત્તિ ૫. ૧૮૭ થી ૧૯૦, પરિશિષ્ટ પર્વ, ઉપદેશ પ્રાસાદના આધારે) નવન રાજાઓ (વીરનિ. સં. ૧ થી ૨૧૫) મહારાજા ઉદાયીને પુત્ર ન હોવાથી તેની ગાદીએ નંદ વંશના રાજાઓ આવ્યા, જેમાં અનુક્રમે નવ રાજાઓ થયા. આ રાજાઓનાં નન્દીવર્ધન, મહાનંદી, પહાપદ્ય વગેરે નામે છે આ તથા હવે પછીના વખાણમાં કેટલાક સ્થળે “વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગના નામક ઇતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના પુસ્તકને આધાર લીધા છે. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy