SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ એ શિષ્યરત્ને [ ૯૭ ] . લુપ્તજિનકલ્પની તુલના કરનાર દેશપૂર આ મહાગિરિજી “ ગજેંદ્રપતી માં અનશન કરી, પ્રાંતે સેા વ, પાંચ માસ, પાંચ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી, દેવલેાકમાં સિધાવ્યા૨૦. અંક ૧-૨ ] સ્વર્ગારોહણ સમાટ્ સંપ્રતિ પ્રતિભેાધક, દશપૂર્વધર આ સુહરતીસ્વામી ગચ્છના સવ ભાર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, એ બન્નેને સોંપી, સા વ, છ માસ છ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી વીર નિર્વાણુ સં` ૨૯૧ માં સ્વર્ગમાં પધાર્યા. ( સમ્રાટ્ સંપ્રતિ વીરનિર્વાણુ સ૦ ૨૯૩ માં સ્વર્ગે ગયા. ) ઉપસ’હાર આ મહાપુરૂષોના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગે આલેખવા પૂર્ણાંક આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે. આ મહાપુરૂષોનાં ચરિત્રમાંથી જે સાધુચારિતા, મહાનુભાવતા, ઉદારતા, પરાપકારતા, સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રની આરાધના વગેરે મળે છે તે સ ંસારના સજીવાને મત્ર– મુગ્ધ કરે તેવી છે. જે દિવસે આપણે પણ આવા મહાપુરૂષોના પુનીત પંથે ચાલીશુ અને જીવનને આદર્શ બનાવીશું ત્યારે આપણે પણ સાધ્યસિદ્ધિને પામશું. જેમ આ મહિષ એ જન્મીને જીવનને આદમય બનાવ્યું, તેમ જગતના સર્વ જીવો આદર્શ જીવન બનાવે એ જ શુભેચ્છા ! ત્યારબાદ પરદુ:ખભ ંજન વિક્રમના સમયમાં સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણમંદિર સ્તોત્ર રચી શિવલિંગને તેડી અવ′તિપાર્શ્વનાથની મૂર્તિ હારા માણસે સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ પ્રસિદ્ધ છે. અવ'તિના ભૂષણરૂપ તે મદિર અદ્યાપિ વિદ્યમાન છે, અને લેાકમાં મહાકાલ પ્રાસાદના નામથી જણીતું છે. k મહાન્ સપ્રતિ નામના પુસ્તકમાં આ મહાગિરિ વીર પછી ૨૪૯ વર્ષે સ્વગે ૨૦ ગયાના ઉલ્લેખ છે. Jain Education International .. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy