SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [et] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ વળી આ મહાપુરૂષના સદુપદેશથી સમ્રાટ્ સંપ્રતિએ સવાલાખ (૧૨૫૦૦૦) નવીન જિન–મદિરા,૧૭ સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) નવીન જિનબિખા, છત્રીસ હજાર (૩૬૦૦૦) મદિરાના છોદ્ધાર, પંચાણુ હજાર (૫૦૦૦) ધાતુની પ્રતિમા, અને સાતસા (૭૦૦) દાનશાળાઓ; વગેરે શાસનનાં અનેક મહાન કાર્યો કર્યાં, અને જ સુધી એક જિનમંદિર બન્યાની વધામણી ન આવે ત્યાં સુધી ૧૮દંતધાવન પણ ન કરવુ એવી તેની દૃઢ પ્રતિજ્ઞા હતી. વળી સિદ્ધગિરિ, સીવતગર, સપ્તેશ્વરજી, નદીય ( નાંદિયા ), બ્રાહ્મણવાટક ( બામણુવાડાનું મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ જિનાલય ) વગેરે સ્થળાના સંધે કાઢી સધપતિ થયા હતા, રથયાત્રા પણ કરાવી હતી. આ સુહસ્તીસુરિજીએ અવન્તીનગરીના ભદ્રા શેઠાણીના પુત્ર અવતીસુકુમાલ, (નલિનીશુહમ વિમાનના અભિલાષુ± ) ને દીક્ષા આપી હતી. અવંતીસુકુમાલ સંસારના પૌલિક સુખાને ઠાકર મારી, રાજવૈભવ કરતાં પણ અધિક ઋદ્ધિ-સિદ્ધિને તીલાંજલિ છે, અત્યંત સુકામલ કાયાની પરવા કર્યા સિવાય, ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરી એ જ દિને કાર્િ કાનમાં કાઉસગ્ગધ્યાને રહી, નલિનીગુલ્મ વિમાનનાં સિધાવ્યા. જે સ્થાનમાં કાઉસગ્ગધ્યાને રહ્યા હતા, તે જ સ્થાનમાં આ મહર્ષિના સદુપદેશથી તેના પુત્ર મહાકાલે અવન્તીપાનાચનુ ભવ્ય મ`દિર બધાવ્યું, જે અધાધિ તીર્થંરૂપે પૂજાય છે. ૧૯ ૧૭ સમ્રાટ સંપ્રતિએ મરૂદેશમાં ધાંધણી નગરમાં શ્રી પદ્મપ્રભસ્વામીનું મ"દિર બ ંધાવ્યું", પાવાગઢમાં શ્રી ભજિનનુ, હમીરગઢમાં શ્રી પા་જિનનુ, ઇલેારિગિરમાં નેમનાથનું. ( પટ્ટાવલીકાર લખે છે કે આ સ્થાન દક્ષિણમાં છે. આ સ્થાન ખીજું કાઈ નહિ. ક્રિન્તુ પ્રસિદ્ધ ઇલેારની ગુફા જ છે. પુરાતત્ત્વ શેાધકાએ ઇલેારાની ગુફાનું જન- મદિર શેાધી ક્રાઢવું જોઈએ. ) પૂર્વ દિશામાં રાહીશનગરમાં શ્રી સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તન ( પ્રભાસપાટણ )માં... ...જિનનું, ઈડરગઢમાં શ્રી શાંથિનાથનું, એમ આ બધાં સ્થાને જિનમદિશ બંધાવ્યાં. ’’ ટાંડરાજસ્થાનના કર્તા લ ટાંડ લખે છે, કે ક્રમલમેરપ`તનું શિખર, કે જે સમુદ્રતળથી ૩૩૬૩ ફૂટ ઊઁચું છે, તેની ઉપર એક પ્રાચીન સુદર જિનમંદિર જોયું, આ મદિર એ વખતનું છે કે જ્યારે મૌય સમ્રાટ ચન્દ્રગુપ્તના વાંશજ સપ્રતિ મરૂદેશના રાજા હતા. તેણે આ મારી બધાવ્યું છે. મંદિરની બાંધણી અતિપ્રાચીન અને ખીજા' અને જૈનમંદિર તદ્દન વિભિન્ન છે. આ મંદિર પર્યંત ઉપર બન્યુ હાવાથી હજી સુરક્ષિત છે. ’(ઢાઢરાજસ્થાન, હિન્દી, ભા. ૧, ખ૦ ૨, અ૦ ૨૬, પૃ૦૭૨૧ થી ૭૨૩) જૈનાચાર્યના ઔપદેશિા પ્રભાવ ” નામના મુનિરાજ શ્રી ન્યાયવિજયજી દીલ્હીવાળાના લેખમાંથી. .. ૧૮ તપગચ્છપટ્ટાવલી, શ્રી. જૈન ફ્રાન્સ હેરલ્ડ. "" १९ गुर्व्या जातेन पुत्रेण चक्रे देवकुलं महत् । अवन्तिसुकुमालस्य मरणस्थानभूतले ॥ १७६ ॥ परिशिष्टपर्व सर्ग १०. पृ. ९३. કાલાંતરે અવન્તિપાશ્વનાથની પ્રતિમાને બ્રાહ્મણાએ ભેાંયરામાં ભ’ડારી, એની ઉપર મહાદે વતું લિંગ સ્થાપન કરી દીધું, અને મહાકાલેશ્વરનું મ`દિર એ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy