SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદગલ અને જીવ અનંત દ્રવ્ય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ પપ ] દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. 25 પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઈએ. પરમ નિર્દોષ શ્રુત. પરમ પ્રતીતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. 1 મૂળનું વિશેષપણું. 2 માર્ગની શરૂઆતથી અંતપર્વતની અદ્ભુત સંકળના. 3 નિર્વિવાદ - 4 મુનિધર્મપ્રકાશ. 5 ગૃહસ્થધર્મપ્રકાશ. 6 નિર્ગથ પરિભાષાનિધિ - 7 શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ.
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy