SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 13 [હાથનોંધ 3, પૃષ્ઠ 35 ]. ‘ઠાણાંગસૂત્ર'માં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો. एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चउवीसं तिथ्थयराणं चरिमे तिथ्थयरे सिद्ध बुद्धे मुत्ते परिनिव्वुड़े सव्वदुःखप्पहीणे / [હાથનોંધ 3, પૃષ્ઠ 37] આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત, જિનકલ્પાવત, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવતુ વિદેહીવત્ જિનકલ્પીવતુ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. - 15 [હાથનોંધ 3, પૃષ્ઠ 39 ]. પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. સંગ અને સ્નેહપાશનું ત્રોડવું. (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.) આશંકા - જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ? સમાધાન -
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy