________________ Errorl Reference source not found. 49 Error! Reference source not found. સ્વાયુ-સ્થિતિ. આત્મબળ. [હાથનોંધ 1, પૃષ્ઠ 183 ] सो धम्मो जथ्थ दया दसट्ठ दोसा न जस्स सो देवो; सो ह गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. [હાથનોંધ 1, પૃષ્ઠ 187 ] અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદ્રશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? 88 [હાથનોંધ 1, પૃષ્ઠ 195 ] એક વાર વિક્ષેપ શમ્યા વિના બહ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ, ક્યાં સ્થિતિ કરીએ ? હાથનોંધ-૨ [હાથનોંધ 2, પૃષ્ઠ 3 ] રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.