________________ Errorl Reference source not found. 46 Error! Reference source not found. 6 નિગોદ સૂક્ષ્મ. 7 ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ. 8 વિભાવદશા, પારિણામિક ભાવે. 9 પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ. 10 ગુણસમુદાયથી જુદું કંઈ દ્રવ્યત્વ. 11 પ્રદેશસમુદાયનું વસ્તુત્વ. 12 રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણપણું. 13 પ્રદેશનું સંકોચાવું, વિકાસાવું. 14 તેથી ઘનપણું કે પાતળાપણું. 15 અસ્પર્શગતિ. 16 એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું - અથવા તે જ સમયે લોકાંતરગમન. 17 સિદ્ધસંબંધી અવગાહ. 18 અવધિ, મનઃપર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા; - જીવની અપેક્ષા તથા દ્રશ્ય પદાર્થની અપેક્ષાએ. [હાથનોંધ 1, પૃષ્ઠ 175 ] ‘મતિશ્રતની વ્યાખ્યા - તે પ્રકારે.' 19 કેવળજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા. 20 ક્ષેત્રપ્રમાણની બીજી કંઈ વ્યાખ્યા. 21 સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્વ પર વિચાર. 22 કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. 23 વિભાવનું ઉપાદાનકારણ.