SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. તથા તેનું પર્યવસાન ? ત્યાર પછી લોકોપકારપ્રવૃત્તિ ? લોકોપકારપ્રવૃત્તિનું ધોરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે ? પપ [ હાથનોંધ 1, પૃષ્ઠ 117 ] આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાનો સંયમ સઉપયોગપણે કરવો ઘટે છે. - 56 [ હાથનોંધ 1, પૃષ્ઠ 118 ] ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં. 57 [ હાથનોંધ 1, પૃષ્ઠ 120 ]. હે યોગ,
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy