________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત શા માટે નહીં ? કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લોકસ્થિતિમર્યાદા હેતુ ? શાશ્વતવસ્તુલક્ષણ ? ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ ? દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચત્વાદિપ્રમાણ ? અગ્નિકાયાદિનું નિમિત્તયોગે એકદમ ઉત્પન્ન થવું ? એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ? પ3 [ હાથનોંધ 1, પૃષ્ઠ 114 ] હેતુ અવ્યક્તવ્ય ? એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે ? અથવા થતું નથી ? વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે? 54 [ હાથનોંધ 1, પૃષ્ઠ 115 ] સ્વસ્થિતિ-આત્મદશા સંબંધે વિચાર.