SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 3, પૃષ્ઠ 61 ] હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણા તે કાં તો આત્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. [હાથનોંધ 3, પૃષ્ઠ 63 ]. इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणत्तरं केवलियं पडिपणसंसद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिळं सव्वदुख्खपहीणमग्गं / एथ्थं ठिया जीवा सिझ्झंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो / तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उट्ठाए उढेमोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति / 28 શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો ! ફાગણ વદ 13, સોમ, સં. 1957 દ્વિવે આ શુ0 1, 1954 ૐ નમઃ સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy