________________ Errorl Reference source not found. Error! Reference source not found. મનનો વચનનો કાયાનો જય કરીને ઇન્દ્રિયનો આહારનો નિદ્રાનો નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી, જે જે તર્નાદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. 30 વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ :- શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા :- મોક્ષ પ્રયોજન. તે દુ:ખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો. મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. આસ્થા- તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર- તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ- તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ.