________________ 917 આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અમદાવાદ, ભીમનાથ, વૈ૦ સુદ 6, 1956 આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ‘ચતુરંગુલ હૈ દ્રગસેં મિલ હૈ - એ આગળ પર સમજાશે. એક સ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. 1 જુઓ આંક 265 નું પદ 7 મું.