________________ 779 ચિત્રસારી ન્યારી મુંબઇ, જયેષ્ઠ સુદ, 1953 ૐ સર્વજ્ઞ સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચારિ ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂરૈ સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભયૌ ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દ્રષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. અનુભવઉત્સાહદશા જૈસો નિરભેદરૂપ, નિહચૈ અતીત હતૌ, તૈસૌ નિરભેદ અબ, ભેદ કૌ ન ગદ્વેગૌ ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયૌ નિજસ્થાન ફિર બાહરિ ન બહૈગૌ; કબહું કદાપિ અપનૌ સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકૈં ન પરવસ્તુ ગહૈગૌ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ. સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દોઇ, દોઇ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ