________________ 435 મણિરત્નમાળા' તથા યોગકલ્પદ્રુમ વાંચવા મુંબઈ, ફાગણ વદ 0)), 1949 ‘મણિરત્નમાળા' તથા ‘યોગકલ્પદ્રુમ’ વાંચવા આ જોડે મોકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ છે, તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું, એવો શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ