________________ પાન 30 કેવળ પદ કક્કા કેવળ પદ ઉપદેશ, કહીશું પ્રણમી દેવ રમેશ. પાન 31 1. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. 2. કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. 3. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં. 4. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહોતો એમ જાણીએ છીએ.