________________ 160 નોંધબુક ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. 1પાન 1 પાન 2 વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે. અને તેમજ છે. સ ) જડ ચિત હરિ જીવ આનંદ | પરમાત્મા અને એ જ અમારી અંતરની પરમ રુચિ. પરમાત્મા આનંદ, સત્ અને ચિતમય છે. પાન 3 પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પાન 4 જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પાન 5-6 પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. 1. એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન 31 લખાયેલાં છે. પાન 7 જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. પાન 8 હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. પાન 9 હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. પાન 10 હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ. 1 એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમદ્ભા સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેના પાન 31 લખાયેલાં છે.