________________ 65 ગણ્યા દિવસમાં આવું છું - ધર્મનિષ્ઠ આત્માને શાંતિ : એક પુણ્ય મોરબી, જેઠ સુદ 10, સોમ, 1945 તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તોપણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનીદ્રષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.