SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 41 નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો, શોક રહિત રહો ભરૂચ, માગશર સુદિ 3, ગુરૂ 1945 પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું.
SR No.330161
Book TitleVachanamrut 0041
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy