________________ સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. જુઓ તો ખરા ! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ! પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માનો. હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપશો. ત્યાગીના ય૦