SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ્યોઃ ‘અજ' એટલે ‘બોકડો', પણ ‘વ્રીહિ' નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઊછાળી હેઠો નાખ્યો; વસુ કાળ પરિણામ પામ્યો. આ ઉપરથી આપણે “સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવારૂપ છે,’ એ મુખ્ય બોધ મળે છે. જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે, અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રત કરવા અવશ્યના છે. 4 “સામાન્ય મનુષ્યોએ સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ કરવા યોગ્ય છે.'
SR No.330051
Book TitleVachanamrut 0017 023 Shikshapaath
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy