________________ સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂર્ખના આખા જન્મારાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે. "संसारविषवृक्षस्य दवे फले अमृतोपमे / વ્યામૃતરસાસ્વાદ્ર માલીપઃ સર્વેનઃસE ||" એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે-એ સકળ આનંદનું બંધારણ છે.