SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 7. બરાબર 84 દિવસો દીક્ષાને થયા બાદ પ્રભુ વિચરતા વિચરતા કાશીનગરના ઉદ્યાનમાં પધાર્યા અને ચૈત્રવેદી 4 (ગુજરાતી ફાગણવદ 4) ના દિવસે કેવળજ્ઞાન પામ્યા. વનપાળે રાજા અશ્વસેનને વધામણી આપી. તેથી અશ્વસેન રાજા, વામા રાણી, અને પુત્રવધુ પ્રભાવતી, આ ત્રણે પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા આવ્યા. અને પ્રભુની પાસે દીક્ષા લીધી. 8. 100 વર્ષના આયુષ્યવાળા પ્રભુ અંતે સમેતશિખર ગિરિ ઉપર પધાર્યા. શ્રાવણ સુદી 8 ના દિવસે નિર્વાણ પામ્યા.
SR No.290011
Book TitlePanch Kalyanak Puja Summary of Parshvanath
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJAINA Education Committee
Publication Year
Total Pages2
LanguageGujarati
ClassificationArticle, Ritual_text, Jaina_Education, & Sutra
File Size49 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy