________________ :: 3 44 જેમ એક બગીચો સુંદર રીતે તૈયાર થયો હોય પરંતુ રંગબેરંગી ફૂલોથી સજાવેલો એક સુંદર છોડ કરમાઇ ગયો હોય તો માળીની ફરજ છે કે તે છોડને નવપલ્લવિત કરવામાં વધુ મહેનત કરે અને વધુ ધ્યાન આપે. જિનશાસનના બગીચાના આપણે સૌ માળી છીએ. લગભગ 1200 જેટલા સાધર્મિક બેસી શકે તેવો Multi purpose hall આપણે બનાવવો છે. પરંતુ સાધારણ ખાતામાં ખોટ છે. તેમજ દેવ દ્રવ્યમાંથી વપરાય નહિતો સંધના દરેક સભ્યની ફરજ છે કે સાધારણ દ્રવ્યમાં પૈસા આપીને સંઘના હાથ મજબૂત કરે. મા-બાપના ત્રણ દીકરા હોય અને બે ભણી-ગણીને આગળ વધ્યા હોય પરંતુ એક નબળો હોય તો મા-બાપની ફરજ છે કે નબળા દીકરા પ્રત્યે વધુ ધ્યાન આપે જેથી સમય જતાં તે પણ શકિતશાળી બને. ફ્રેન્કલીન ટાઉનશીપ પ્રોજેકટ (Phase land Phase 2) ના આપણે સૌ સર્જક છીએ. દેરાસર ત્થા લાયબ્રેરીના નિર્માણ માટે આપણી પાસે પૂરતી સગવડ છે પરંતુ Multi purpose Hall, Dinning Hall, Caretaker home માટે આપણને પૈસાની જરૂર છે. જો પ્રત્યેક પરિવાર લગભગ પાંચ હજાર ડોલર અથવા યથાશકિત રકમ સાધારણ દ્રવ્યમાં લખાવે તો આપણો સમગ્ર પ્રોજેકટ સુંદર રીતે પાર પડે. આશા છે. અને વિશ્વાસ છે કે આપ સૌ સાધારણ દ્રવ્યમાં ફાળો નોંધાવી ઉદારતા દર્શાવશો. આપણી ભાવિ પેઢીના બાળકો એક છત્ર નીચે રહી બૌધ્ધિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ પામશે તેમાં કોઇ જ શંકા નથી. જય જિનેન્દ્ર ચંદ્રકાંત મહેતા, પાસ્સીપની, ન્યુ જર્સી. આધારગ્રંથોઃધાર્મિક વહિવટ વિચાર ગ્રંથ - પૂ. ચંદ્રશેકર વિજયજી મહારાજ દ્રવ્ય સપ્તતિકા - પૂ. લાવય વિજયજી મહારાજ શ્રાધ્ધવિધિ પ્રકરણ - પૂ. પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજી ગણિવર પૂ. આચાર્ય શ્રી રાજયશ સુરીજી ત્થા બેન મહારાજ સાથેની ધર્મચર્ચા * Student Volunteers Program * (Volunteering Credentials for High School / College Students) Jain Center of New Jersey has recently started Volunteer Program for High School / College Students. This Program is based on the belief that today's young generations of Jains are future pillars of a strong and vibrant Jain community. It also instills in them a sense of responsibility, compassion, community involvement and enhances their beliefs in Jain principles and religion. Many young members already provide selfless services and are always eager to help year round in JCNJ activities. On annual basis. JCNJ will provide official certification of volunteering work completed. Student Volunteer Certification committee consists of: Devang Shah, Himanshu Shah, Jayshree Mehta, Manish Shah, Paurav Vora, Prashant Shah and Sunil Vakharia. For enrollment details & questions send email to: JCNJ_Volunteer_Committee@yahoogroups.com Committee thanks following student volunteers for participating in program: Anishi Bhandari, Pine Brook Shelvi Bhandari, Pine Brook Parth Bhavsar, NJ Harsh Gnadhi, Edison Sachi Nagda, N Brunswick Deep Shah, NJ . Jenny Shah, Kendall Park Parth Shah, Monmouth Junction Rajvi Shah, Edison Ravi Shah, Denville Roshni Shah, N Brunswick Sangini Shah, Morganville Sanjana Shah, Edison Vidhi Shah, E Brunswick Charmi Vakharia, Monroe Drishty Vora, Dayton