________________
હા. ૧૫-૫-૪૮
પ્રશુદ્ધ જૈન
કરવાની જરૂર નથી. પણ એમ કરવાથી એક ફ્ાયદો થાય છે ખરા. એ વખતની ઉપાડ–લેને પરિણામે નબળું થયેલું હૃદય અને નકામા ડચકા મારતા શ્વાસને ધડંકા લાગવાથી એ ઝટ લઇને બંધ પડી શકે છે, તે નકામું લખાતુ મૃત્યુ થેડુંક નજીક આવી શકે છે, તેથી એમાં મારા પ્રત્યેની ભૂતયાથી પ્રેરાઇને એમ કરવું હોય તે ભલે. વળી, પથારીમાં મરી જાઉં તો એ પથરી કાઢી નાંખવી પડશે એવા મનમાં વસવસે। હાય તે તે દૃષ્ટિએ પણ એમ કરવામાં વહેવારૂ ડહાપણું લાગતું હાય તાયે ભલે. મને પેતાને ભાન જ નથી એમ માની લીધેલું હેાવાથી એમાં મારી વેદના વધવાની સવાલ રહેતા નથી.
મર્યા પછી ચાકામાં નાંખવા કે પથારીમાં જ રાખવે વગેરે ખબતેને સદ્ગતિ-દુગતિ સાથે કશે। સ ંબંધ નથી. એ બધી લાાચારની રૂંઢિએ છે. એમાં ઘણી વાર જિલ્લા જિલ્લા અને પ્રાંત પ્રાંત વચ્ચે અને જુદી જુદી ન્યાતમાં ફરક પણ રહે છે. “અમાણમાં આમ કરે, તેમ ન કયુ` એટલે બાપડા મરનારનુ
,ג
અધૂરૂ રહ્યું, ” એવા વિચારો અણુસમજના છે. માટે જેવા માગ્સાની વચ્ચે મ તેવા માણસને જેમ સૂઝે તેમ કરવામાં જરાયે
હરકત નથી.
(૪) અંત્યવિધિ : મરવાની આદશ' રીત તે। મારી દૃષ્ટિએ શ્રી વાલજીભાઇ દેસાઇનાં માતુશ્રીની હતી. સાંભળ્યા પ્રમાણે તે વાલજીભાઇ. જોડે સાબરમતી આશ્રમથી અમદાવાદ જવા નીકળ્યા. નદી એળગીને દૂધેશ્વર સ્મશાનના આરા પર આવતાં જ હાંફી ગયાં, અને ત્યાં જ એમનું હૃદય બંધ પડી ગયું. ઉપાડીને સ્મશાન લઇ જવાં પડે એટલીયે તકલીફ એમણે કાઇને આપી નહીં. આવું મરણુ તા કરડામાંથી એકાદને જ આવે. એથી બીજા નંબરનું મહાદેવભાઇના જેવુ. પણ અમે બધાને નસીબે નથી હતું. આથી ઉપર મે' મ‘દવાડ ભામવીને થતાં મરણનું જ દૃષ્ટાંત લીધું છે.
કાંઇ ખાસ પ્રયાજન ન હોય તે શબને ફાટા લેવા એ મારી દૃષ્ટિએ એક જાતનું વેવલાપણું અને આ જમાનામાં ઉત્પન્ન થયેલું ગાંડપણુ છે. મરનારના મરણ વિષે કોઈ આગળ પ્રશ્ન ઉત્પન્ન થવાને સંભવ હોય અને તેથી તેના ફોટા લઈ રાખવા પડે એ જુદી વાત છે. પણ મરનાર મહત્ત્વના માણસ કે પેાતાના પ્રેમનુ પાત્ર છે, માટે તેના શબને ફૅટા લેવા એમાં વિવેક નથી.
નારા મરી ગયા પછી મારા શાને કાઇ પણ રીતે નિકલ તે કરવા રહ્યો જ. મરી ગયાની ખાતરી થયા પછી, જૈમ અને તેમ વહેલા નિકાલ કરવા જ સારા, કેવી રીતે નિકાલ કરવા . તે સ્થાનિક સગવડ ઉપર આધાર રાખે છે. સગવડ હોય, અને મંદવાડને પરિણામે બીજા કારણસર શરીર અસ્વચ્છ હાય અથવા વાસ છૂટવા લાગી હોય તેા પાણીથી સાફ કરીને ધવું એ સારી રીત છે. પણું નવડાવવાની રીત છે માટે ધડા પાણી ઢોળવાની જરૂર નથી. શરીર સાફ જ હાય તા તા બિલકુલ જ જરૂર નથી, અને ન હેાય તે એમ પાણી ઢાળવામાં કાંઇ સ્વચ્છતા આવી શકવાની નથી, માટે જરૂર નથી. એવી જગ્યાએ મરી જાઉ કે જ્યાં પાણીની સગવડ ન હેાય તેા પછી ખેંચાઇને નવડાવવાની નજર નથી. મર્યાં પહેલાં જ નવડાવવા ખરાખર નથી, સિવાય કે મૃત્યુ સમીપ લાવવાના ઉદ્દેશથી.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ સારી રીત તે ખાળવાની ગણું છું. પણુ સમજો કે લાકડાં દુલભ જ છે, તે દાટવાનેય હરકત નથી. નવી જાતના ખાળવાના ચૂલા આવે છે તેમાં ભસ્મીભૂત કરવાતૈયે હરકત નથી. ગંગા જેવી મેટી નદી કે સમુદ્રમાં વહેતુ મૂકવાનેયે ખાધ નથી. અને, જો કઇ સ્પિતાલમાં મરૂ` અથવા દાકતરાને લાગે કે મા` શરીર ખેલીને અભ્યાસ કરવા જેવુ છે, અથવા કોઇ બીજા દરદીને માટે તેના કોઇ ભાગને ઉપયોગ કરવા જેવું છે, તે તેમને સોંપવામાં ઉદારતા જ છે. ટૂંકમાં કઇ રીતે શાને નિકાલ આણુવે એ સાથે મતે સંધ નથી; સમાજને સબંધ છે. સમાજને અનુકૂળ હાય તેમ કરે. (અપૂર્ણ) કિશારલાલ ધ, મશરૂવાળા
1
૨૫
ભગવાન મહાવીરના
ઉપાસકેાને
[ કૈશાળી સમ્મેલનમાં :મહાવીર-જય'તિ પ્રસંગે શ્રી ક્તેહચંદ ખેલાએ આપેલા વ્યાખ્યાનનો સાર ભાગ નીચે આપવામાં આન્યા છે, —ત'થ્રી]
ગયા ડીસેમ્બર માસમાં ભારતીય ઇતિહાસ પરિષદની મીટિં“ગ વખતે શ્રીમાન બાબુ દીવનારાયસિદ્ધ ( વૈશાળી સધના ઉપપ્રમુખ)ને મળવાનું થયું ત્યારે એમણે વૈશાળી સધ સંબંધી વાતચીત કરી હતી. તે વખતે મે' કહ્યું હતું કે વૈશાળીનું ઐતિહાસિક મહત્ત્વ જાળવવા માટે મહાવીરના જન્મેાત્સવને નિમિત્તે ઉત્સવ રાખવા જોઇએ. તેમને એ વાત ગમી. પરિણામે આજે સાંજે અહીં મહાવીરના જન્મ પછી ૨૫૦૦ વર્ષે સૌથી પહેલી જયંતિ તેમના જન્મસ્થાનમાં ઉજવાય છે. એ આનંદની વાત છે.
ભ. મહાવીરનું જીવન એ લખવાખેલવાની વસ્તુ નથી. એ એક આચરણુ છે અને અનુભૂતિને વિષય છે. તેને આચરણમાં પરિત કરીને જ બતાવી શકાય, શબ્દમાં એ સામર્થ્ય જ નથી. અનુભૂતિ મેળવી શકે, એ તે માત્ર ખેાખતું સાધન છે.
ભ. મહાવીરનું નામ લેતાં જ નજર બહાર તરફ ખેંચાય છે. બિહારવું એ ગૌરવ છે કે આવા મહાપુષતે તેણે જન્મ આપ્યા, જેણે અહિં‘સાતે જીવનમાં ચરિત કરીને દેશના હિંસક જીવનને અહિંસામાં ફેરવી નાખ્યુ. ભ. બુધ્ધે પણ ઉપદેશ માટે બિહારને જ પસંદ કર્યો અને ગાંધીજીએ પણુ મારતમાં સત્યાગ્રઢતા પહેલા પાયા બિદ્રારમાં નાંખ્યું. આ ત્રણે સૌથી માટી વિભૂતિઓએ પેાતાના જીવન–ધ્યેયના પાયા જિંહારમાં નાંખ્યો એ ખરેખર ગૌરવ છે.
આ બિહારમાં ૨૫૦૦ વર્ષ પહેલાં વૈશાળીના એક ઉપનગર ક્ષત્રિયકુંડમાં—આજના બાપુપુડમાં બ. મહાવીર જન્મ થયા હતા. એ જમાનામાં રાજ્યશાસનમાં વૈશાળીનું મહત્ત્વનું સ્થાન હતુ. લોકશાસનની રાજનૈતિક ચેતના ત્યાંથી જ પ્રવાહિત થતી. લિચ્છવીગણરાજ્યના છછછ રાજાની ત્યાં સભા હતી, તેના પ્રમુખ રાજા ચેટક હતા અને ભ. મહાવીર તેના બાણેજ થતા હતા.
આ વૈશાળામાં તેમના જન્મસમયે બાર દિવસના ઉત્સવ થયા હતા, પણ આજે મહાવીરની એ જન્મભૂમિને તેમના ઉપાસંકા જાણતા નથી. તેને શેાધવાની પણ કાઈ સામૂહિક કોશિશ થઇ નથી એટલે ત્યાં કાંઇ સ્મારક પણ બન્યું નથી. એ લજ્જાસ્પદ ગણી શકાય.
પણ હુમણાં હુમણાં પાછલા બેએક વર્ષથી વ્યકિતગતરૂપે કાંઈક કાશિશ થઇ રહી છે. જન્મસ્થાનની શોધ પણ થઈ. સ્મારક માટે પણ ઘેાડી જગા મળી છે. અને આ વર્ષે વૈશાળી સધ અજૈન હોવા છતાં મહાવીરની સૌથી પહેલી જયંતિ તેના સાચા જન્મસ્થાનમાં ઊજવે છે. એ ભારતીયતાનું દ્યોતક છે. તે ધન્યવાદને યોગ્ય છે.
પણ મહાવીર અને બુદ્ધે બન્નેના અનુયાયીએ સાથે મળીને એવું સ્મારક ઊભું કરે જેમાં બન્નેની મૂર્તિ એ એકસાથે હાવ અને બધા બન્નેની એકસાથે ઉપાસના કરે તે કેવુ સારૂં' ? બન્નેને માટે વૈશાળી મહત્ત્વુ સ્થાન છે, અને બન્નેની એકતાને માટે એ જરૂરી પણ છે.
આ વૈશાળીમાં મહાવીરે રાજધમની ઉપેક્ષા કરીને ત્યાગના માગ લીધો. કદાચ એટલા માટે જ હશે કે જેને જનતાની સેવા કરવી છે તે હુકુમત નથી ચાહતા, બલ્કે જનતામાં હળીમળીને, જનતાથી પણ નીચે જને તેની આત્મચેતનાને જગાડવાની તે કાશીશ કરે છે. હકુમત જનતાની ઉપર ઉપર જ રહે છે, તેમાં હળીમળી શકતો નથી, એટલે જનતાના સુખ-દુ:ખની અનુભૂતિ પશુ તેને થતી નથી. એટલે મૃડાવીરે સેવા અને ત્યાગને મા` લીધા. માની ઇશ્વરરૂપે જન્મ લીધા કે મનુષ્યત્વના વિકાસ કરતાં કરતાં ઇશ્વરત્વ પ્રાપ્ત કર્યું એ હું નથી જાણતા. હું એટલું જાણુ કેતે વખતના આપણા જેવા લાકથી અને આપણા જેવા