________________
૩૩૦
પ્રભુ, જેના
જેડી શકાતું નથી તે બધું તેમનું દ્રવ્ય છે એમ ઈ જીભ બોલી શકે? વા તેમના જે ઘેરતપરવી નશામાં શ્રમણો થયેલા છે. તેઓએ તેમને માટે દ્રવ્યની વાત કરેલી છે એમ પણ કેમ કહી શકાય ? એ અનુગામી શ્રમણ એટલા બધા અસંગ, અમમવી અને અપરિગ્રહી હતા કે તેઓ આ દેવદ્રવ્યની રૂઢિ વિશે કશું પણ સાક્ષાત્ વા આડકતરી રીતે કાંઈ કહી ગયા છે એમ પણ કલ્પી શકાય એમ નથી. આમ છતાં દેવદ્રવ્ય છે' “દેવમંદિર છે' એ વ્યવહારને અપલાપ પણ થઈ શકે તેમ નથી, એટલા માટે જ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ પોતાના સંબોધપ્રકરણમાં એ વિશે સ્પષ્ટ ખુલાસો આપતાં આ પ્રમાણે જણાવે છે,
नहु देवाण वि दव्वं संगविमुक्काण जुज्जए किमवि । निषसेवगबुद्धीए कप्पियं देवदेवं तं ॥
સંબોધપ્રકરણ* ગાથા ૯૦ પૃષ્ઠ 8 અર્થાતુ જે દેવે સંગ વગરના છે-આસક્તિ વગરના છે તેમની સાથે કોઈપણ રીતે “ દ્રવ્ય” ને સંબંધ જોડી શકાતે નથી, પરંતુ તે દેવના સેવકે–તે દેવના ઉપાસકે—તે દેવદ્ર” ક૯પી કાઢેલું છે અર્થાત આચાર્યશ્રી હરિભદ્ર કે જેઓ મહાગીતાથ છે, સૂના ટીકાકાર છે અને જેમના પ્રામાણ્ય વિશે કોઈ શકા કરી શકે તેમ નથી એવા આપ્તપુરૂષ છે તેઓ સ્પષ્ટ પણે એમ જણાવે છે કે “દેવદ્રવ્ય ' શબ્દ કલ્પિત છે અને તે કલ્પના દેવના સેવકોએ કરેલી છે.* આ સ્થળે આ કલ્પનાને ઇતિહાસ પશુ
1 સ્થળ આ કપનાના ઇતિહાસ પશુ જેવો પડશે કે દેવના અસંગ અને અપરિગ્રહી સેવાને પણ એવા કયા સંગમાં આવી કલ્પના કરવી પડી. આ વિષે ઘણું સવિ. સ્તર લખી શકાય એમ છે, પરંતુ એવા વિસ્તારનું આ સ્થાન નથી માટે એ ઇતિહાસ અહીં સંક્ષેપમાં જ રજુ કરૂં છું.
જૈન શાસનને વિશુદ્ધ આચાર પાળવો કેટલો બધે કઠણ છે એ આપણે તથા બીજા તીર્થના અનુયાયી લે કે પૂરેપૂરું સમજે છે. એ વિશુદ્ધ આચારને પાળવા સાધકે અસંગ, અપરિગ્રહી અને પૃથwજનના સહવાસથી સર્વથા અલિપ્ત રહેવું પડે છે તથા એકાંતવાસ સ્વીકારી આકરૂં દેહદમન કરવું પડે છે. આ જાતની" સાધના જનસમૂહને માટે સુકર છે એમ ન કહી શકાય. જનસમૂહને ૫ણુ ધર્મમાગમાં જ રહ્યો. એ દૃષ્ટિએ જ અનુભવી જ્ઞાની પુએ સર્વવિરતિ (સંન્યાસ) અને દેશવિરતિ (ગ્રસ્થધામ) એવા કર્મકાંડના બે ભેદ પાડ્યા. કેવળ ભેદ ' પાડવાથી જ કાંઈ જનસમૂહ જૈનધર્મ પ્રત્યે ખેંચાય તેમ ન હતું. તે માટે તે વારંવાર ઉપદેશની જરૂર હતી. શ્રમણો કેવળ અસંગ રહી એકાંતમાં જ પિતાની જીવનયાત્રા વીતાવે તે આ ઉપદેશની શકયતા જ ન હતી. માટે લોકોપકારી શ્રમણોએ પિતાની એ અસંગતાને માટે અમુક મર્યાદા મૂકી અને એ મર્યાદામાં એ શ્રમણો ઉપદેશદ્વારા લેકે ના
* આ પુસ્તક અમદાવાદવાળા શેઠ મનસુખભાઈ ભગુભાઈ દરા પ્રકાશિત થયેલ છે એમ મને યાદ છે.
* જે ભાઈબહેને આ વિશે સવિસ્તર જાણવા ઇચ્છતા હોય તેઓ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ એ પુસ્તક સાધન્ત જરૂર વાંચે.
* વૈદિક પરંપરામાં મૂપૂિજાની પદ્ધતિ ઘચા સમયથી પ્રચલિત છે, આ મૂર્તિપૂજાના નિભાવ માટે, મંદિરની વ્યવસ્થા અને રક્ષા માટે તે પરંપરાનાં વિદ્વાન બ્રાહ્મણોએ એક “ દેવ” શબ્દ જે છે, “દેવ’ એટલે દેવનું ધન આ 'ધનમાં જમીન- જાગીર. ૫શુ, રોકડ તથા માનવ વિગેરેનો સમાવેશ થયેલ છે. દેવદાસી પણ દેવવમાં સમાવેશ પામે છે, આ શબ્દનાં વ્યવહારને જોઈને ન ઉપાસકને દેવદ્રવ્ય શબ્દ ક૯૫વાની ફુરણા થઈ હેય તે બંધબેસતું છે. દેવ” ને ઉલ્લેખ મારી યાદી પ્રમાણે કૌટિલીય અર્થશાસ્ત્રમાં આવે છે.
તા. ૧૫-૮-૪૮
= સંસર્ગમાં આવવા લાગ્યા, પણ તેમણે રહેવું કયાં? ઉપદેશ કયાં દેવ ? ઉપદેશ સાંભળનારા, કયાં ભેગા થાય ? વગેરે આને અંગે આવા અનેક પ્રશ્નો ઊભા થયા. આ તમામ પ્રશ્નોનું તે કાળનાં ચોએ એકસામટું સામાધાન કરી નાખ્યું. વાંચનારને થશે કે આ વળી ચ' છે? તે તે વિશે પણ થોડું વિગતથી લખવું પડે એમ છે. વૈષ્ણ'શબ્દની વ્યુત્પત્તિ વિતા' ઉપરથી થાય છે. ‘ચિતાને અર્થે આમ જનતા જાણે છે. જે સ્થળે ધર્મવીર કે કમંદીર શણ લે કેની ચે' ખડકાતી અને અગ્નિદાહ થતે તે સ્થળે એ ચૈત્યને નિર્માણ કરવાની રીત હતી. એ ચેત્યો આરકરૂપે જ બનતાં. ચૈત્ય છત્રીના રૂપમાં, એટલાના રૂપમાં કે વૃક્ષ વા જળાશયના રૂપમાં એમ અનેક આકારમાં રચવામાં આવતાં. છત્રીના રૂપમાં ચણેલાં ચિત્યે રહેવા લાયક બનતાં એટલે અસંગ શ્રમ
એ કેવળ લોકપકારને સારૂ ધર્મોપદેશની પ્રવૃત્તિને સારૂ એ ચિને આશ્રય સ્વીકાર્યો. એટલે હવે એ શ્રમણોએ ચૅમાં રહેવાની પ્રવૃતિ શરૂ કરી. આ પ્રવૃત્તિનું નામ ચૈત્યવાસ' કહેવાય છે. પટ્ટાવલીઓમાં જણાવવામાં આવેલ છે કે શ્રી વીરનિર્વાણ પછી ૬૦૯ વર્ષે દિગંબર * શાખા ઉત્પન્ન થઈ અને વિરનિવણા ૮૮૨ વર્ષે ચૈત્યવાસી' શાખને આવિર્ભાવ થયો. ૮૮૨ વર્ષે એટલે વિક્રમ સંવત ૪૧૨ -વિક્રમને પાંચમા સૈકે. શરૂઆતમાં એ ચૈત્યવાસી શ્રમણોની પરંપરાએ પિતાની અસંગતા અને અપરિગ્રહવૃત્તિ તરફ પૂરેપૂરું લય આપ્યું જ હશે, પણ પાછળથી એ સંસ્થા ઘણી મંદ પડી ગઈ, પરિગ્રહી બની ગઈ અને એમાંથી જ “સૈયદ્રવ્યની પેદાશ થઈ. આગળ કહ્યા પ્રમાણે એ ચે કેવળ સ્મારકરૂપે હતાં તે હવે એટલે એમાં શ્રમણો ઉપદેશ માટે વસવા આવ્યા તેથી પૂજનીય પણ ગણાવા લાગ્યાં અને એ ચિત્યની વ્યવસ્થા તથા રક્ષા માટે દાની લે કે એ દાન પણ દેવાં શરૂ કર્યો.-(ખા દાનમાં પ્રધાનપણે જમીને હતી, પણ પાછળથી રોકડ રકમ ૫ણુ ભેગી થવા માંડી. ચચૅમાં દીવાબતી માટે લેકે ધી તથા કોપરેલની બેલી બેલવા લાગ્યા અને એ રીતે દીવા માટે ધી અને કોપરેલ વગેરે આવવા લાગ્યું. વર્તમાનમાં થી બેસવાની જે પ્રથા છે તેનું મૂળ એ ચૈત્યમાં બાળવાના ધીની વ્યવસ્થામાં છે, પણ પાછળથી આ ધીની બેલીને રોકડ નાણાના સંચય માટે ઉપગમાં લેવામાં આવી.) આચાર્યાશ્રી હરિભદ્રને સમય વિક્રમને આઠમ નામે સંકે સ્થિર થયેલ છે અને તેઓ તેમના સમયનાં ચિત્યવાસીઓની દશા આ પ્રમાણે પિતાના સંધપ્રકરણમાં પૃ. ૧૩ થી ૧૮ સુધીમાં વર્ણવે છે: “ચૈત્યવાસી સાધુઓ ચૈત્યમાં અરે મઠમાં રહે છે, પૂજા કરવા રૂપ આરંભની એટલે હિંસાની પ્રવૃત્તિ કરે છે, પોતાની જાત માટે દેવદ્રવ્યને ઉપ
મ કરે છે, જિનમંદિર અને શાળા એટલે સંભવ છે કે પૌષધશાળા ચણવે છે, કઢી દે છે, નિત્તિો બનાવે છે અને ભભૂતિ પણ નાંખે છે, તે સાધુઓ વિવિધરંજનાં સંબંધિત અને ધૂપિત કપડાં પહેરે છે, સ્ત્રીઓની સામે ગાય છે, સાધ્વીઓએ લાવેલી વસ્તુઓ વાપરે છે, તીર્થના પંડયાની જેમ અધમંડે ધનને સંચય કરે છે, બેત્રણવાર ખાય છે, તંબેલ વગેરે વાપરે છે. ધી, દૂધ વગેરે ગળચે છે, ફળ, ફૂલે અને સચિત પાણીને પણ ઉપકેગ કરે છે, જમણૂવારને પ્રસંગે મિષ્ટાન્ન મેળવે છે, ભેજનને : મેળવવા સારૂ ખુશામત કરે છે, પૂછતાં છતાં પણ સત્ય ધમને બતાવતા નથી, સવારે સૂર્ય ઊગતં જ ખાય છે, વારંવાર ,
| + આચાર્ય. હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ રિરાષ્ટ્ર બાન્નાવતિ ત્તિ વૈશ્ય એવી પણ ‘ચૈત્ય’ શબ્દી નિકિત બતાવેલી છેઅર્થાત ચિત્તને અહલાદ આપે તે ત્યાં મને લાગે છે . કે આ કેવળ નિરૂક્તિ છે. વ્યુત્પત્તિ તે ‘ચિતા’ કે ‘ચિતિ,શબ્દ સાથે : સંબંધ રાખે છે. આ માટે વધારે જોવાના ઇચ્છુકોએ જૈન સાહિયમાં વિકાર થવાથી થયેલી હાનિ' પુસ્તક પૃ. ૮ થી ૧૨૫ સુધી જઈ જવું. *
* *
,