________________ * 4 થું ] આનુશ્રુતિક વૃત્તાંત [ 517; કક્કાસના પિતાનું નામ ધનદ સુતાર હતું. (2) બાળપણમાં જ માતાપિતાનું મરણ થયું હતું. (3) “કેક્કાસ’ નામ પડવાનું કારણ એ હતું કે એ ખાંડણિયા પાસે બેસીને ડાંગરની ફૂસકી (કુકસ) ખાતો હતો. (4) કોકાસ યવન દેશમાં જઈને આ યંત્રવિધા શીખી લાવ્યો હતો. (5) એની માતૃભૂમિ તામ્રલિતિ હતી અને ત્યાં દુકાળ પડયો હતો. (6) આકાશગામી યંત્ર અને યંત્રમાં દોરીની. કરામત હતી. (7) કેકાસ અને રાજા એમ બે જણ હમેશાં ગગનવિહાર કરતા હતા. (8) પટરાણીની હઠના કારણે આપત્તિ આવી પડી. (9) કક્કાસે બીજા રાજાનો રથ તૈયાર કરી આપ્યો. (10) બે યાંત્રિક ઘોડાઓની રચના અને બે કુમારોનું ઉયન, (11) ચયંત્રની રચના અને એ દ્વારા બીજા કુમારોનો નાશ. (12) કોકાસને વધ. કરવામાં આવ્યો હતો. 60. ઝમાવરિત–વિજયસિંહરિચરિત’, લો. 90-110, પૃ. 44; અને વિવિધતીર્થaqમાં 61. અંબિકાદેવીક૯૫', પૃ. 107 - 61. સમાચાર –પૂર્વભાગ, પૃ. 7; વયસૂત્ર-સ્થિિરટી પૃ. 88; વિરોપાવરમાણે-કોરીયાચાર્ય , પૃ. 278, અનુયોrદ્વાર-રિમદીચા ઢી, પૃ. 18; . મનુયો દ્વાર-હેમચંદ્રીયા વત્તિ, પ્ર. 27 62. પ્રમવશ્વરિતના “અભયદેવસૂરિચરિતમાં આ પ્રકારે ફેરફાર છે : કાંતી નામની નગરીના રહેવાસી ધનેશ નામનો શ્રાવક સમુદ્રમાં પ્રવાસ કરી રહ્યો ત્યારે એક જગ્યાએ એનાં વહાણ દેવતાએ ખંભિત કરી દીધાં. શ્રાવક સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે એણે કહ્યું કે “આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઈ જા.” ધનેશે એ પ્રતિમાઓ કઢાવીને સાથે લીધી. એમાંની એક ચારૂપમાં, બીજી પાટણમાં આંબલીના ઝાડ નીચે આવેલા અરિષ્ટિનેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક-થાંભણ (ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેઠ નામના ગામની પાસે આવેલા થામણ ) ગામમાંએમ ત્રણ ત્રણ સ્થળે પધરાવી (જએ લો. 138-142). 63-64. સંપુરામાગ્નિ , કૌમારિકાખંડ, 16-125 65. ખંભાતને ઇતિહાસ,” પૃ. 23 66. પુરાણોમાં ગુજરાત, પૃ. 213