________________
( ૬ )
રાધનપુરને શિલાલેખ આ લેખ રાધનપુર શહેરમાં આવેલા શાંતિનાથના (પાંજરાપોળ વાળા) મંદિરને ભૂમિગૃહ ( ર) માં ઉતરવાના પગથિઆઓ ઉપર એક હેટી શિલામાં કરેલું છે. એમાં એકંદર ૪૧ પદ્ય છે અને તે દરેકનો સાર આ પ્રમાણે છે ---
પ્રથમના પદ્યમાં શાંતિનાથની તવના કર્વામાં આવી છે. ૩ જ કલેકમાં જગમાં પ્રસિદ્ધ એવા તપગચ્છ ઉલ્લેખ કરે છે. એ ગમાં અકબર બાદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાર્ય
હીરવિજયસૂરિ અને તેમની પાટે વિજ્યોનસૂરિ થયા. ( - ) વિજ્યસેનસૂરિની ગાદીએ જસાગરસૂરિ થયા કે જેઓ સાગરના નાયક-ચલાવનાર હતા. (૭૮) તેમની પાટે વૃદ્ધિસાગરસૂરિ થયા.
७४१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org